________________
૧૩
ધંધા અનુકૂળ છે, વૃદ્ધવસ્થામાં પણ તેમની તમિયત ચારી ડાય છે તેમા મીજાના જીવનમાં સારા એવા રસ લે છે અને તેમની સાથે દૃઢ મૈત્રી બાંધે છે. તેમનુ મન કાઈ કાઈ વખત અસ્પષ્ટ અને ધૂંધળુ' બની જાય છે, પરિસ્થિતિને અનુકૂળ બનવાની જરૂર લાગવા છતાં પણ તેઓ તેમ કરી શકતા નથી.
સૂચનાઃ-(૧) નાની બામતાને તેમણે માટુ રૂપ આપવુ નહી. જોઇએ, નહી. તે તેઓ જાતે જ મુશ્કેલીમાં સુકાઈ જશે. (૨) તેમણે હૃદયરાગ અને રૂધિરાભિષણની તકલીફ્ ન થાય તે માટે કાળજી રાખવી જરૂરી છે.
T. આ અક્ષર સ્વાર્થ ત્યાગ, સેવા, આત્મભાગ, સમર્પણ અલિદાન અને મહત્વાકાંક્ષાના પ્રતીક છે. આ કાકાનો મહત્વાકાંક્ષાએ આધ્યાત્મિક પ્રકારની હાય છે. તેમા ખોજા માટે સુખસગવડાના ભાગ આપતા હોય છે. જે ઋતુમાં તેમના જન્મ થયેા હાય છે તે ઋતુની તેમના સ્વભાવ અને ચારિત્ર્ય ઉપર ખાસ અસર થાય છે. વસત ઋતુ તેમને નેતા, ગ્રીષ્મ સત્તાવાળા, પાનખર કુદરતી જ્ઞાન અને સૂઝવાળા અને શિયાળા તેમને ચતુર બનાવે છે, તેમને એક કામ કે ધધાથી સ ંતોષ થતા નથી અને તેથી તેઓ મીજા વધારાનાં પૂરક કામ કરતા હાય છે, ઋતુચ્ય પ્રમાણે તેમની આર્થિક સ્થિતિમાં ફેરફારા થયા કરે છે. સામાન્યતઃ તેમની તબિયત સારી હાય છે.
સૂચનાઃ (૧) તેમણે તેમના અંતરાત્માના અવાજ
૧૭