________________
કોઈ પણ વસ્તુ સહેલાઈથી શીખી શકે છે. તેઓ સત્તા સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને સત્તાનો ઉપયોગ વિવેકપૂર્વક કરી જાણે છે. તેઓ અનુભવથી ઘણું શીખી શકે છે અને તેમના જ્ઞાનને વ્યાવહારિક ઉપગ પણ કરે છે.
સૂચના-નવા અને સારા વિચારોને સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ.
w. આ લોકે ઘણા જ મહત્વકાંક્ષી અને ગમે તે પ્રકારનું જોખમ અને સાહસ ખેડનારા હોય છે તેઓ ન્યાયી, ભલા, કર્તવ્યનિષ્ઠ, પ્રમાણિક સખત પરિશ્રમ કરનારા, શક્તિશાળી અને ઉદાર હૃદયના હોય છે. આ અક્ષરના ખરાબ અસરવાળા લેકો સવાથી, મિથ્યાભિમાની, દંભી, અપ્રાણિક તથા છૂપાં પાપકર્મ કરનારા હોય છે. તેથી તેમને જીવનમાં નિષ્ફળતા મળે છે. તેઓ જીવનમાં ઘણું મુશ્કેલીઓ અને દુઃખને સામનો કર્યા પછી જ તેમના દયેયને પ્રાપ્ત કરી શક્યા હોય છે.
સૂચના-આ લોકોએ અતિશ્રમ, બેટી ચિંતાઓ, વ્યભિચાર અને માદક પીણાંથી દૂર રહેવાની જરૂર છે, નહી તે તેમને લેહીના દબાણનું દર્દ થવા સંભવ છે. •
- X. આ લોકો દેખાવે આકર્ષક પણ વિચારોમાં જૂન વાણું હોય છે. આ લોકોને જીવનમાં ઘણી વખત ચડતી પડતી અને સુખદુઃખ જેવાં પડે છે. ખરાબ સમયમાં તેઓ ઘણું જ ચિંતાતુર અને નિરાશ બની જાય છે. આ લોકો છેલ્લામાં છેલ્લી ફેશન પ્રમાણે કપડાં પહેરતાં હોય છે. આ