________________
૨૬૧
કરવા માટે તેમણે મિથ્યાભિંમાન, માળસ અને માજશેાખથી દૂર રહેવુ જોઇએ.
Z. આ લાકા મજબૂત મનેાખળવાળા દેઢ ચારિત્ર્ય અળવાળા, અને સ્થિર ટેવાવાળા હોય છે, તેઓ કાઈપણ ખાખતમાં એક વખત નિશ્ચય કરી લે તે તેમને તેમાંથી ચલાવવા કે ડગાવવા મુશ્કેલ ખની જાય છે. નિરાશામ અને પ્રતિકૂળ વાતાવરણની સામે પણ તેઓ સતત સાષ કરવાની શક્તિ ધરાવે છે. તેમની સલાહ કે સહાય તેમના કરતાં ખીજાઓને વધુ ઉપચાથી નીવડે છે, અને તેથી જ ઘણા લેાકેા તેમની મદદ શાષતા આવે છે. તેઓ ન્યાય અને માનવતા માટે લડતા ડાય છે. તેમનુ મિત્રમ`ડળ ઘણું જ વિશાળ હાય છે, પણ તેમાંના ઘણા જ થોડા તેમના સાચા અને વફાદાર મિત્રો હાય છે, તેમની કલ્પનાશક્તિ સારી હાવાથી તેઓ સારા સ’શાષક વૈજ્ઞાનિક, મનના વિચાર। જાણનારા અને ક્રાન્તિકારી બની શકે છે. તેઓ સ્વભાવે સ્વતંત્ર અને સ્વાશ્રયી હાય છે.
।
સૂચના: (૧) તેમણે જલદીથી અને સહેલાઈથી પૈસાદાર બનવાની ચેાજનાથી દૂર રહેવુ' જરૂરી છે.
.
(૨) લગ્નજીવનમાં સુખી થવા માટે તેમના જીવનસાથી પ્રત્યે ફુલચ ન સેવવુ' જોઇએ.