________________
૨૧૦
અક્ષરવાળી સ્ત્રીઓ કપડાં, ઘરેણાં અને ખાવાપીવાની શોખીન હોય છે. તેમનું શરીર ખડતલ હેતું નથી. આ લોકો પાજશેખ અને એશઆરામમાં રાચનારા હોય છે. તે આધ્યાત્મિકતા અને ગ્રહન વિદ્યાઓ તરફ ઢળેલા હોય છે.
- સૂચના-(૧) શક્ય તેટલું મોજશોખથી દૂર રહેવું અને સંયમિત જીવન જીવવા પ્રયાસ કરો.
(૨) પિસાની બાબતમાં ઉદાર બનવું, પણ ઉડાઉ ન બનવું. - Y. આ લોકો સમાજ અને ટોળાંથી દુર એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. તેમને શાંતિ અને એકાંત ગમે છે. તેઓ સ્વતંત્ર રીતે કાર્ય કરવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. તેઓ બીજાઓ સાથે ખાસ ભળતાં નથી. તેથી તેમને ઘણા જ થોડા મિત્ર હોય છે. તેઓ તેમના વિચારો બીજાઓ આગળ પ્રદશિત કરતાં નથી. ગમે તે ક્ષેત્રમાં કામ કરતાં હશે તે પણ તેમનું જુદાપણું દેખાયા વિના રહેશે નહીં. તેઓ તીવ્ર યાદ શક્તિવાળા, ભલા, હિંમતવાન અને ખુલ્લા દિલના હોય છે. તેઓ ધીમી પણ ચકકસ પ્રગતિ કરે છે. તેમને સખત પરિશ્રમ અને લાંબા સંઘર્ષ પછી સફળતા પ્રાપ્ત થાય છે. તેઓ કળાકાર, શિપી, ઝવેરી અને સોના ચાંદીના વેપારી તરીકે સફળ બની શકે છે. મોટે ભાગે તે તેઓ ભૌતિકવાદી હોય છે. પણ જો તેઓ તેમની આધ્યાત્મિક શક્તિઓ ખીલવે તે તેઓ આ દુનિયામાં ઘણું જ આશ્વર્યજનક કાર્યો કરી શકે છે.
સૂચના-તેમનાં દુઃખે અને મુશ્કેલીઓ કરવા કે ઘર