________________
૨૫૮
નમાણે કામ કરવુ જોઇએ ૨) ખીજાએની ભૂàાથી તેમને નુકસાન ન થાય તે માટે તેમણે સાવધ રહેવુ જોઇએ. (૩) રામાન્ય, પ્રેમ અને લગ્નની બાબતમાં વ્યવહારુ બનવુ જોઇએ. (૪) તેમનેા જન્મ થયા હોય તે ઋતુમાં તેમણે તખિયતની કાળજી રાખવાની જરૂર હોય છે.
U તેને એક જ વસ્તુ કે મામતથી સતાષ થતા નથી. પણ તેમને નવી નવી વસ્તુઓના અનુભવ કરવાના શાખ હાય છે. તેએ કલ્પનાશક્તિવાળા અને સત્યશેષક હાય છે. તેઓ ખુલ્લા દિલથી જીવનનાં ખધાં જ પાસાંઓના અનુભવ અને વિચાર કરે છે, તેથી જ તેઓ કઈ પણ પ્રકારની રીતિરિવાજો કે રૂઢિઓને ઢતાથી વળગી રહી શકતા નથી. કેઈ કાઈ વખત તેમની તમિયત બગડે છે તાપણ તેએા જલદીથી સાજા થઈ જાય છે.
સૂચના:-(૧) અશકય મુશ્કેલીઓની કલ્પનાથી દૂર રહેવુ. (ર) બીનજરૂરી ચિંતા કરવી નહી”,
V. આ ગ્રહણુશક્તિ અને અભ્યાસ વૃત્તિને દશક છે. તેએ કૌટુમ્બિક અને સામાજિક રીતરિવાજ્ર અને નીતિનિયમામાં માને છે. ઘરમાં તથા સમાજમાં તે સપ ત્યાં જ પુ” અને “સધ શક્તિ” માનનારા હૈાય છે. તેઓ ગણુતરીમાજ ડાય છે, છતાં ય જરૂર પડે ખર્ચ કરવામાં પાછુ' વાળીતે શ્વેતાં નથી. તેએ સારા મિત્ર! પૂરવાર થાય છે. તેમે કાર્યો કરતાં પહેલાં પૂરપૂરા વિચાર કરે છે અને તેથી તેઓ સાંસારિક કાર્યોંમાં સારી સફળતા પ્રાપ્ત કરે છે. તેમની ગ્રહણશક્તિ સારી હાય છે અને તેઓ ધારે તા