________________
૨૫૩
સૂચનાઃ-(૧) આળસું બનવું નહીં. (૨) જરૂર પડે બીજાઓની સલાહ સ્વીકારવી. (૩) માનસિક ખેંચતાણુ (tension) થી તેમણે દૂર રહેવું જોઈએ. (૪) જરૂર પડે તો તેમણે તેમની જવાબદારીમાં ભાગ પડાવે તેવા માણસને મદદનીશ તરીકે રાખવું જોઈએ. | N. આ લોકોને ભાગ્યચકને અનુભવ થયા કરે છે, એટલે કે જીવનમાં તેમને ઘણી વખત ચઢતી અને પડતી, સુખ અને દુઃખ જેવાં પડે છે, દુઃખના દિવસેમાં તેમને બધું જ ખરાબ લાગે છે, જ્યારે સુખના દિવસોમાં તેમને બધી જ બાબતમાં સુખ અને સફળતા માલૂમ પડે છે. તેઓ અસ્થિર વિચારોવાળા, સહેજમાં ગુસ્સે થાય તેવા, શંકાશીલ સ્વભાવના અને શક્તિ બહારનું ખર્ચ કરનારા હોય છે, તેમના જીવનમાં ઝગડાઓ અને દુશ્મનાવટના પ્રસંગે અનેક વખત બને છે. તેઓ વારંવાર નેકરી કે ધંધે બદલતા રહે છે. આ પ્રથમાક્ષરવાળા લોકે ભૌતિક સુખસંપત્તિમ, માનનારા હોય છે. તેમને પરિવર્તને, મુસાફરી જ્ઞાનસંપાદન, લેખન તથા પ્રકાશનની પ્રવૃત્તિઓ ગમે છે તેઓને માટે શેરસટ્ટો અને સાહસના કાર્ય લાભકારક હોય છે, તેઓ માનસિક નબળાઈ અને દલી પીડાતા હોય છે.
સૂચના:-(૧) અનાસક્ત રહીને જીવન જીવતાં શીખે. ૨) ચિંતા શોક વગેરેથી શકય તેટલા દૂર રહે જૂનવાણ વૃત્તિવાળા.
0. આ લેકે આકર્ષક વ્યક્તિત્વવાળાં વાણી તથા