________________
૫ર
L. આ ઢાકા કોઈપણ ખાખતમાં સ્પષ્ટ વિચારો ધરાવતા હાય છે. તેમની વિચારશક્તિ અને તર્કશક્તિ સારી એવી વિકસેલી હાય છે. તેઓ આદŪ અને (સદ્ધાંત કરતાં વાસ્તવિકતા અને તથ્યામાં માનનારા ડાય છે. તેમનુ તેઓ ધાર્મિક અને આધ્યાત્મિક વિચારા ધરાવે છે. તેઓ શરૂ કરેલા કાર્યને કાઈપણ ભાગે પૂરુ' કરવામાં માને છે. તેમને માન, કીતિ, લેાકપ્રિયતા અને ધન સારા પ્રમાણમાં અળે છે. ઘણી વાર તેમને શાક, ચિંતા તથા નિષ્ફળતાના સામના કરવા પડે છે. આમ છતાંય તેઓ કમનશીબ અને સુરકેલીઓવાળા સમયમાં પણ તે તૈય અને મનની સમતુલા ગુમાનતા નથી.
સૂચના:-તેમણે તેમનાં લગ્ન માટી ઉ"મર કરવાં અને વિજાતીય વ્યક્તિઓના આકષ ણુથી બચતા રહેવુ.
આ લાકા મનસ્વી, ધૂની અને તરંગી હાય છે, એટલે તેઓ ઘડીકમાં આનંદમાં તે ઘડીકમાં ચડતા અને શાકમાં ડૂબેલા માલૂમ પડે છે. તેઓ ક્રાઈમ કેાઈ વખત ઘણા જ જક્કો બને છે અને ખીજાએએ તૈયાર કરેલાં વિધાના કે પરિસ્થિતિને સ્વીકારવાની ના પાડે છે, તેના લાગણીશીલ, ઉત્સાહી અને નિયમિત ડાય છે, તેમની યાદશક્તિ સારી હોય છે. શાંતિ અને ધીરજથી મુશ્કેલીઓને સામનેા કરતાં કરતાં તે સફળતા પ્રાપ્ત કરે છે, સિનેમા, નાટક, રેસ્ટોરન્ટ, હૉટેલ જેવા ધધામાં અને એરસટ્ટો, મકાનાના કાન્દ્રાકટ, સ્થાપત્ય વગેરેમાં પણુ માટે લાગે સફળ થાય છે.