________________
પ્રકરણ ૨૮મ
-: નામના પ્રથમ અક્ષર ઉપરથી ભાવિકથન :
ભારતીય જનૈતિષશાસ્ત્રમાં કાઈનું નામ જન્મરાશિ પ્રમાણે પાડવામાં આવ્યું ન હોય તે પણ તેના ચાલુ નામના પ્રથમ અક્ષર પ્રમાણે તેની જન્મરાશિ ગણીને ભવિષ્ય કચન કરવામાં આવે છે. ઉદાહૅરણ તરીકે જેમનાં નામ ' અને 'ત' થી શરૂ થતાં હાય છે તેમની તુલા રાશિ ગણુવામાં આવે છે. એટલે વ્યક્તિના નામના પ્રથમ અક્ષર ખૂબ જ અગત્યના ગણાય છે. પણ આ રીતે સ્વભાવ દર્શન કે ભવિષ્યકથન કરતી વખતે વ્યક્તિ જેનામથી ઢાકામાં સારી રીતે જાણીતી હાય તે નામને પ્રથમ અ'ગ્રેજી અક્ષર લેવા જોઇએ. નામને 'ગ્રેજીમાં લખવાથી જે પ્રથમ અક્ષર આવે તે પ્રમાણે નીચે આપેલી વિગતા ઉપરી સ્વભાવદર્શન અને વિષ્યકથન કરી શકાશે.
A. આ અક્ષર મહત્વાકાંક્ષી સ્વભાવ અને દૃઢ મનેાઅળ દર્શાવે છે. તે પ્રગતિ પંથે પ્રયાણ કરનારા હોય છે. તેમના ઈરાદાએ સ્પષ્ટ અને વિધેયાત્મ હાય છે. તેમનામાં વ્યવસ્થા શક્તિ અને રચનાત્મક શક્તિ સારા પ્રમાણમાં હાય છે. તેઓ તેમની પાસેની બધી જ ખાખતા કે શક્તિના એકદમ જાહેર કરી દેતા નથી. ખરેખર તેઓ તેમની પાસેની કેટલીક વસ્તુઓ અને શક્તિએ સાચવી રાખે છે અને જરૂર પંડે તેના ઉપયાગ હિત માટે કરે છે. તેમને તાબેદારી કે દ્રુખાણને વશ થવુ' ગમતુ નથી. તેએ વ્યવહારકુશળ ડાય