________________
૨૪૫
છે છે અને પ્રતિકૂળ સન્તગામાં પણ તેમના કાર્યો અને ચેાજનાએ પાર પાડે છે. જ્ઞાન સ`પાદન અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેના સારુ ધન પ્રાપ્ત કરે છે.
સૂચના:-તેમણે સખત શ્રમ અને ચિ’તાથી દૂર રહેવુ જરૂરી છે; નહી. તે તેમની તબિયત બગાડવાના ભય રહે છે. તેમણે ખુલ્લા સ્થળેાએ ફરવા જવાનુ` રાખવુ' જોઇએ.
B. આ અક્ષર ચાઠા પણ વફાદાર મિત્રા, લાગણી શીલતા દર્શાવે છે. સારા ય જીવન દરમિયાન આ લેાકાના ધંધા અને રહેઠાણામાં ફેરફારા થતા રહે છે. તેઓ સ્વભાવે શરમાળ હાવાથી નવી પરિસ્થિત જલદીથી અનુકૂળ બની શકતા નથી. તે સુષરેલા અને સસ્કારી સજજના હાય છે. તેઓ કુનેહ, કાળજી અને અનુભવ જ્ઞાનથી તેમના ધંધામાં પ્રગતિ કરે છે તથા સફળતા પ્રાપ્ત કરે છે. તેમને જમીન, માગમગીચા, ખેતીવાડી તથા ખાણેાને લગતા ધવાથી ફાયદો થાય છે. તેઓ સ્વાશ્રયી હોય છે.
સૂચના:-તેમણે મુશ્કેલીના સમયમાં અનુભવી અને વૃદ્ધ માણુસેાની સલાહ લેવી જોઇએ. પાચનક્રિયાના રાગેથી ખચવા માટે તેમણે ખાવાપીવામાં નિયમિતતા તથા પ્રમાણુ જાળવવાં જોઇએ.
C. આ લેાકા અતિશય ચ ́ચળ, પ્રવૃત્તિશીă અને શક્તિશાળી હાય છે. તે કાઈ પણ શારીરિક પ્રવૃત્તિએ વાકાયેલા ન હૈાય ત્યારે તેમનુ મન વિચારામાં રાકાયેલુ રહે છે. તેમને પ્રવૃત્તિ કરતાં અટકાવા ઇચ્છનીય નથી કારણ