________________
પ્રકરણ ૨૭મું
પૂર્ણ જન્મતારીખના અંકે
અર્થ
ડોકટર યુનાઈટ કોસ (Dr. Unite Cross) મૂળ અંકોને ત્રણ વિભાગોમાં વહેંચી નાખે છે. '
૧. માનસિક કે આધ્યાત્મિક અંકે-૩, ૬ અને ૯ ૨. લાગણી પ્રધાન અંક-૨, ૫ અને ૮ ૩. ભૌતિક અને દુન્યવી અંક-૧, ૪ અને ૭
જે જન્મતારીખમાં શૂન્ય (૧) આવે તો તે ડોકટર કેસના મતે ઘણી જ મહત્વની મનાય છે. તે બીજા અંકની અસરને દઢ બનાવે છે તથા તેવી જન્મ તારીખવાળી વ્યક્તિને કીતિ તથા નામના અપાવે છે. જન્મતારીખ પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે મધરાત પછી બદલાય છે તેમ માનવાનું નથી. પણ ભારતની પ્રથા પ્રમાણે તારીખ એક દિવસના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી અમલમાં ' આવેલી સમજવાની છે. જો કે વ્યક્તિને જન્મ ૨૮મીએ
સૂર્યોદય પહેલાં સવારે પાંચ વાગે થયેલ હોય તે તેની જન્મતારીખ ૨૮મી નહી પણ ૨૭મી ગણવી જોઈશે. પણ કઈને તેની જન્મતારીખના સમયની ખબર ન હોય તો શું કરવું ? તે તેણે તેની જે જન્મતારીખ વ્યવહારમાં કે ઉપગમાં લેવાતી હોય તે જન્મતારીખ પ્રમાણે ગણતરી કરવી,
ડોકટર કેસ જીવનપંથને ભાગ્યાંક કહે છે. અને