________________
૨૩૪
મુસાફરી તથા સામાજિક ગેરવ્યવસ્થા અને રોગચાળાને લીધે ફેરફારા તથા મુશ્કેલીએ દર્શાવે છે. આ અકવાળા વર્ષે સ્ત્રીઆની અસર ખરાબ અને કમનસીમ હાય છે.
૩. થ્યા અંક ગુરૂના છે, તે આશા, વિશ્વાસ, આન, સુખ, સ'પત્તિ, સફળતા, વિકાસ અને વૃદ્ધ સુચવે છે. તે ઉત્પાદનના સિદ્ધિ તથા મહત્વાકાંક્ષાની પૂતિના પણ ઘોતક છે.
૪. આ અંક યુરેનસ તથા ઋણુ સૂર્યના પ્રતીક છે. ચ્છા ' દિગ્દર્શન શક્તિના અભાવે અ'શતઃ સફળતા સૂચવે છે. આ અંક ઈચ્છાઓને પૂણ' રીતે સ તાષતા નથી. એ કાઈ પદવી મળશે તા તે સ્વતંત્રતા, સ્વમાન તથા પ્રતિષ્ઠાના ભાગે મળશે, તે મિથ્યાભિમાન પણ સૂચવે છે. ઉપરાંત તે અદેખાઈ, દ્વેષ, મુશ્કેલીએ, વિÀા અને વિરાધાને લીધે નિષ્ફળતા પણુ સૂચવે છે. સફળતા મળે તા પશુ તે નામની જ મળે છે. આ વર્ષે સાચી સફળતા
મળતી નથી.
પ. આ ચ્છુક મુષના પ્રતીક છે, તે માનસિક અને શારીરિક શક્તિઓ દ્વારા લાભ, મુસાફરી કે પત્રવ્યવહારથી સફળતા તથા જ્ઞાનરૂપી તાકાત સૂચવે છે. તે વેપારધ'ધાથી, વિગતાના અભ્યાસથી અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓથી લાભ સુચવે છે.
૬. ખા અંક શુક્રને પ્રતીક છે. તે મ્રગીત, કાવ્ય, નૃત્ય, ચિત્રકામ જેવી સામાજિક અને કલાત્મક પ્રવૃત્તિમા