________________
૨૯
સગીત અને કવિત્વની શક્તિ બક્ષે છે. અને આ અને ૧”, પ’ અને ૭'ના દૃઢ અકાના ટંકા મળી રહે છે. તેથી જ તેમને દુનિયાભરમાં ખૂખ જ માન અતે કીતિ મળે છે. જન્મ દિવસના 9ને મ્ક તેમને અપૂત્ર મહાનતા અપાવે છે. અંક ‘પ્’ બુધના શક્તિશાળી અંક છે. આ અંક તેમને ચચળતા, નવીન કાર્યો કરવા માટેના અપેા, વકતૃત્વ શક્તિ તથા વિજ્ઞાન માટેનેા સ અપે છે. ‘૧’નેા અંક જન્મતારીખમાં આવે છે તથા જીવનપથ તરીકે પણ આવે છે. અને તેથી અંક ૧'ની અસર તેમને માટે ઘણી જ અસરકાશ્ય બને છે. તેથી તે અન્ય. અકાને પણ શક્તિશાળી તથા અસરકારક મનાવે છે. અને તેથી તેઆ ભારતના જ નહી પણ સારીય દુનિયાના એક મહાન કવિ અને લેખક બને છે.
(૩) પંડિત જવાહરલાલ નહેરુની જન્મ તારીખ ૧૪-૧૧-૧૮૮૯ હતી. તેમના જીવનપથ (૧+૪+૧+૧+૧+ ૮+૮+૯=૩૩=૬) ૬ થાય છે તેમની જન્મ તારીખમાં નીચે પ્રમાણે અ`કા આવેલા છે.
૧. માનસિક
૨. લાગણીપ્રધાન ૩. ભૌતિક
ર
૧, ૪
તેમને જીવનપથ ટ્' છે, આ અક શુક્રના અંક છે, તે પ્રેમ, કળા તથા સાહિત્યના દ્યોતક છે. તેમના જીવનમાં કળાનું સ્થાન જરૂર હતું જ. તે એક સારા સાહિત્યકાર પણ હતા. તેમને બાળકા પ્રત્યેના નિર્દોષ અને નિસ્વાય