________________
૧૪૭
પ્રેમ કેઈથી અજાણ્યા નથી, તેમને માનસિક અક ટ્ મગળનેા પ્રતીક છે, તે હિંમત, નીડરતા અને લડાયક વૃત્તિના દ્યોતક છે, તેમણે તેમના આ ગુણ્ણા ભારતની આઝાદીની લડતમાં સારી રીતે બતાવી આપ્યા હતા. આ ૯ના અંક સર્વોચ્ચ પ્રકારના નિઃસ્વાથ પ્રેમ પશુ દર્શાવે છે. તેમણે દેશની આઝાદી માટે તેમના સવ'સ્વના ભાગ આપ્યા હતા એ હકીકત નિવિવાદ છે. તેમના ભારત અને ભારતના લેાકેા માટેના પ્રેમ તથા દેશદાઝ અજાણ્યાં નથી. અંક ‘૪' તેમને માટે તે જાતિનાં ( સ્રી અને પુરુષ ) માણુસા સાથેની મિત્રતા સૂચવે છે. તેમને ઘણા લેાકા સાચા મિત્ર તરીકે માનતા હતા. શશિનના અક ૮ તેમને અવારનવાર મુશ્કેલીઓમાં મૂકી દેતા હતા. અને તેથી જ તેમને જેલયાત્રા સ્વજનાના વિયેાગ કે, મૃત્યુ વગેરે સહન કરવુ' પડતું હતુ, જન્મ તારીખમાં અંક-૧ ચાર વખત આવે છે, અને તેથી તે ઘણા જ શક્તિશાળી અને સત્તાસૂચક બની રહે છે, અને આ અંકની અસરથી તે ભારતના પ્રથમ વડા પ્રધાન બનવા શક્તિમાન થાય છે.
(૪) બ્રિટનના ભૂતપૂર્વ' રાજા ૮મા એડવર્ડની જન્મ તારીખ ૨૩-૬-૧૮૯૪ હતી, તેમનેા ભાગ્યાંક (૧+૩+૬+૧ +૮+૯+૪=૩૩=૬) ૬ થાય છે, અન્ય અ’કા નીચે પ્રમાણે છે.
૧. માનસિક
૨. લાગણી પ્રધાન ભૌતિક
3.
૩, ૬ અને ૯
ર
તેમની જન્મતારીખમાં ત્રણેય માનસિક કા આવી