________________
૨૩૭
વ્યક્તિના ભાગ્યાંક પ્રમાણે અધિપતિ ગ્રહ નક્કી કરે છે અને આ તે ગ્રહની અસરને ખૂબ જ મહત્વની માને છે. બાકીના
કેની અસરને પશુ તેઓ મહત્વ આપે છે જન્મતારીખની અંદર રહેલા જુદા જુદા અંકે, જુદા જુદા ગ્રહોની અસર દર્શાવે છે. આ બાબત નીચે આપેલાં ઉદાહરણેથી ૨૫ષ્ટ થશે. મૂળ અંકોના અર્થ તથા અસર માટે જરૂર પડે તે પ્રકરણ ૩ થી ૧૧ ફરીથી વાંચી જશે.
૧. રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મતારીખ ૨-૧૦-૧૮૬૯ હતી. તેમને જીવનપંથ કે ભાગ્યાંક (૨+૧+૦+૧+૮+૬૯ =૨૭=૯) ૯ થાય છે. જન્મતારીખમાં આવેલી (૦) અન્ય અંકની અસરને દઢ બનાવે છે. જન્મતારીખમાં બીજા અંકે નીચે પ્રમાણે છે.
૧. માનસિક અંક ૨ અને ૯ ૨. લાગણી પ્રધાન અંક ૨ ૩. ભૌતિક અંક ૧
તેમને ભાગ્યાંક માનસિક અને આધ્યાત્મિક અંક ૯ છે તેથી તેઓ ના અંકની અસર તળે હતા. આ અંક શક્તિશાળી અને દઢ અંક નથી. “૧થી મજબૂત બને છે અને “રની અસરથી તે અંક મિતાચારી અને સમાધાનકારી પણ બને છે. અંક “૨' સમાધાન અને સુમેળના પ્રતીક છે. તેઓ તેમના વિરોધીઓ સાથે મિત્રતા અને સમાનતાથી વર્તતા હતા અને તેમના માટે વેરભાવ કે દ્વેષભાવ રાખતા ન હતા. ૯ને અંકે તેમના જન્મ વર્ષના અંતે તથા ભાગ્યાંક તરીકે આવે છે. તેથી તેમના માટે આ અંકની