________________
પ્રકરણ ૨૬ મું
ભાગ્યને પિરામિડ આ ભાગ્યના પિરામિડને ઉપયોગ વ્યક્તિનું અમુક વર્ષ કેવું જશે તે જાણવા માટે થાય છે. એડેરફ હિટલરની જન્મ તારીખ ૨૦-૪-૧૮૮૯ હતી. આ તારીખ પ્રમાણે તેને જીવનપંથ કે જીવન નિયામક (Controller of Life) (૨+૪+૧+૮+૮+૯=૩૨)=૫ આવે છે. ધારો કે આપણે તેનું ૫૧મું વર્ષ કેવું જશો તે શોધવું છે. પિરામિડની રીત પ્રમાણે આપણે પ્રથમ તેના વર્ષના આંકડાઓ અને પછી તેના જીવનપંથનો અંક એક સીધી લાઈનમાં લખીશું.
૫ ૧૫
પછી ડાબી બાજુએથી શરૂ કરીને આપણે પહેલા અને બીજા અંકનો સરવાળો કરીશ. આ સરવાળાના અંકોને પણ સરવાળા કરીને તેને મૂળ અંકમાં ફેરવી શું. તેની બાજુમાં બીજા અને ત્રીજા અંકના સરવાળાને મૂળ અંકમાં ફેરવવાથી આવતા અંક લખીશું. આપણું ઉદાહરણમાં ૫+૧=૯ અને ૧૫=૬ આવશે આ બંને અને પિરામિડની પ્રથમ લાઈનની ઉપર લખીશું.
-
૫૧૫
બીજી લાઈનના બંને અને સરવાળો કરીને જે