________________
૧૩૭
સમધામાં પશુ આ ૧૩ના મકે મહત્વના ભાગ ભજવ્ય છે નીચેની હકીક્તો ઉપરથી સ્પષ્ટ થાય છે.
અંગ્રેજો ૧૩ મી જુલાઇએ એલેક્ઝાન્ડ્રિયામાં ઊતર્યો તથા ૧૩ મી સપ્ટેમ્બરે ઇજિપ્તના પાટનગર કરામાં દાખલ થયા. ૧૩ મી જૂનના દિવસે અ ંગ્રેજો અને ત્યાંના ટાકા વચ્ચે અથડામણ થઈ. ૧૩મી નવેમ્બરે ઇજિપ્તે તેની આઝાદી માટે પહેલવહેલી માગણી કરી. ઇજિપ્તે આગ્રાફ્રીની માટે જે કમિટિ નીમી હતી. તેના સભ્યાની સખ્યા પણ ૧૩.ની હતી.
•
કાઈ પણ વ્યક્તિના જીવનમાં એક ‘૪’ અને તેના મિશ્ર અ`કા (૧૩, ૨૨ અને ૩૧) જે વારવાર અશુભ રીતે દેખા દેતા હાય તે, તેણે શું કરવુ ? તેણે મા અંકાની અસર કેન્દ્રિત ન થાય તેમ કરવુ' તથા ૧, ૩, ૫ અથવા ૬ જેવા પ્રખળ અને શક્તિશાળી અંકની અસર વધે કે કેન્દ્રિત થાય તેવા બધા જ પ્રયત્ન કરવા. પ્રકરણ ૧૬ માં અક ૪' અને '૮' વાળા ઢાકાને માટે જે સલાહ-સૂચના આપવામાં આવ્યાં છે તે ૧૩ અ‘કવાળા લેાકાએ વિના સકાચે સ્વીકારવાં, તેમ કરવાથી લાંબે ગાળે તેમના ભાગ્યમાં જરૂરથી સુધારા થશે જ.