________________
૧૭૧
વિભાગ અને મૂળ અંક ૩' માટે તેમના જીવનનાં ૩, ૨૧, ૧૨, ૩૦, ૩૯, ૪૮, ૧૭, ૨૬, ૭૫, ૮૪, ૯૩ અને ૧૦૨ વરસા અગત્યનાં અને ક્રાન્તિકારી સાબિત થશે. વિભાગ ૩'ના સવાદી અને મિત્ર અદા ૬ અને ‘' છે. તેથી વિભાગ ટ્' અને 'ની સામે આપેલાં વર્ષે ૬, ૧૫, ૨૪, ૩૩, ૪૨, ૧૧, ૨, ૨૯, ૭૦, ૮૭, ૯૬, ૧૦૫ તથા ૯, ૧૮, ૨૭, ૩૬, ૪૫, ૫૪, ૬૩, ૭૨, ૮૧, ૯૦, ૯૯ અને ૧૦૮ પણ તેમને માટે અગત્યનાં અને ક્રાંન્તિકારી સાબિત થશે.
આજ પ્રમાણે બીજા વિભાગેા માટે પશુ સમજવાનું છે, પણ વિભાગ ‘૪' અને વિભાગ ‘૮' વાળા લેાકાને તે તેમના વિભાગવાળી ૪'-'કી ૮'-'કી તારીખેા અને સખ્યાઓ અશુભ લાગે તા તેમણે તેના ઉપયાગથી દૂર રહેવુ' અને ખીજા કાઈ શુભ અને પ્રખળ અંક જેવા કે ૧, ૩, ૫ અને ૬માંથી ગમે તે એક પસદ કરીને તેન શક્તિને કેન્દ્રિ કે પ્રમળ બનાવવા પ્રયત્ન કરવા જોઇએ. તેમણે તેમની સહી, નામાંક, મકાન ન’બર, ટેલિફ્રાન ન'બર અને ગામ કે શહેરના નામાંક તેમના નવા પસ' કરેલા અક પ્રમાણે આવે તે માટે ખાસ પ્રયત્ન કરવે જોઇએ.