________________
૧૨૦
સ્વભાવના ઢાય છે. તેઓ તેમની શક્તિ એક જ વસ્તુ બાબત ઉપર કેન્દ્રિત કરવાને બન્ને અનેક વસ્તુઓમાં વહેંચી નાખે છે.
૪. નામમાં આ 'કની ગેરહાજરી વ્યવસ્થા, વિગત અને કાય માટે અણુગમા દર્શાવે છે. આ લેાકેામાં ધૈય અને એકાગ્રતાના પશુ અભાવ હોય છે.
૫. નામમાં આ અંકની ગેરહાજરી જૂની વસ્તુઓને ત્યજવાની તથા નવી વસ્તુઓને સ્વીકારવાની અનિચ્છા પ્રગટ કરે છે. આ ઉપરાંત તે જિજ્ઞાસા, અભિરુચિ અને સમજના અભાવ તથા સુસ્તી, મંદતા અને જડતા પણ સૂચવે છે.
૬. નામમાં આ અંકપ ઊણપ, જવાબદારી ધારણ કવાની અનિચ્છા, ફરજ પ્રત્યે બેદરકારી અને આદશેની ગેરહાજરી સૂચવે છે.
૭. નામમાં આ અંકની ગેરહાજરી આધ્યાત્મિક માનતા પ્રત્યે અનાદાર તથા જ્ઞાન, વિવેકશક્તિ, પૃથક્કરણ અને કાય પદ્ધતિના જ્ઞાનની ઊણપ દર્શાવે છે.
૮. નામમાં અંકના અભાવ, કારોબાર અને વહીવટ કરવાની શક્તિ તથા મૂલ્યા નક્કી કરવાની શક્તિને અભાવ દર્શાવે છે. આ લેાકાએ પસાની બાબતમાં બેદરકાર ન રહેવુ..
૯. નામમાં આ ની
ગેરહાજરી, ઉદાસ્તા,