________________
૨૨૨
* ૫. આ અંકનું નામમાં ઘણી વખત હોવું વિજાતીય
વ્યક્તિઓ સાથે પરસ્પર આકર્ષણ તથા પરિવર્તન, મુસાફ, મોજશોખ, આનંદ, સ્વતંત્રતા અને ઉત્તેજના માટેનો પ્રેમ સૂચવે છે. તે બહુમુખી પ્રતિભા, દરેક નવીન વસ્તુમાં અધિચિ, આવેશશીલતા, સૂઝ તથા માનસિક દુર્બળતાને પણ શોતક છે.
૨ ૨, નામમાં આ અંકનું અનેક વખત તેવું વિશ્વાસપાત્રતા જવાબદારીઓ ધારણ કરવાની શક્તિ અને ગૃહજીવન પ્રત્યે આસ્થા સૂચવે છે. આ લોકો જન્મસિદ્ધ માતાપિતા અને શિક્ષક હોય છે તથા કુટુંબ તથા સમાજના બત હોય છે. આ લોકોમાં દલીલ કરવાની વૃત્તિ હોવાને સંવ છે.
. આ અંકનું નામમાં અનેક વખત હોવું સંપૂર્ણતા, પૃથકરણ, સંશોધનવૃત્તિ, માનસિક ઉત્સુકતા, સંસ્કાર, અતડાપણું અને સમતુલા સૂચવે છે. આ લોકોને ગૂઢ વિષયમાં રસ હોય છે. તેઓ ગુપ્તતા જાળવવાની ટેવવાળા તથા આત્મનિરીક્ષણ કરનારા હોય છે. તે
* ૮. જે નામમાં આ અંક ઘણી વખત આવે તો તે ઈજનેરી શક્તિ, સારી વ્યવસ્થા અને વહીવટીશક્તિ, કુનેહ, નિતત્વશક્તિ, વાભિમાન અને કાર્યનો આરંભ કરવાની
શક્તિ સૂચવે છે. તે આર્થિક બાબતે અને કાર્યોમાં સફળતા તથા ન્યાય, મૂલ્યાંકન અને સહકારની ઉત્તમ સમજનો દ્યોતક છે. • જે નામમાં આ અ૪ અનેક વખત આવતો હોય