________________
પ્રકરણ ૨૪મું
કમ પાઢ અને કુદરતી શક્તિ
કમ'પાઠ આપણી નબળી કડીઓ કે ઊછુપા રજૂ કરે છે, તે આપણી સફળતાની આડે આવતી દીવાલ દર્શાવે છે. આ ઊણપાને જો આપણે દૂર ન કરી શકીએ તે આપણને જીવનમાં સફળતા મળતી નથી.
જન્મ સમયે અથવા જન્મ પછી ઘેાડા સમયે જે નામ વ્યક્તિને આપ્યું હૉય તે નામના અક્ષરામાં બધા જ મુખ્ય `કા આવી જતા નથી. તેમાં કેટલાક મ કા તન ગેરહાજર હાય છે, તેા કેટલાક અકા ઘણી વખત આવેલા ડાય છે, નામના અક્ષરાના કામાં જે 'કા માટે પણ આપણે ઈચ્છીએ કે ન ઇચ્છીએ તાપણુ આપણને જીવનમાં અનુભવ મેળવવાના રહે છેજ. આ મૂઢતા અ`કાના પાઠને જ કેમ પાડે કહેવામાં આવે છે, આ પાઠ જેટલા વહેલે શીખીએ તેટલું સારું. આપણું નામ કે સહી બદલીને પણ આ પાઠ શીખી શકાય છે. આ પાઠ જન્મ વખતના કે મૂળ નામના દરેક અક્ષરની નીચે હિબ્રૂ પદ્ધતિ પ્રમાણે કે બીજી કાઈ પદ્ધતિ પ્રમાણે અક લખીને નક્કી કરી શકાય છે. વાંચકાના મનમાં ગૂંચવાડા કે ગોટાળા ન થાય તે માટે આપણે ફક્ત એક જ (એટલે કે હિબ્રૂ) પદ્ધતિના ઉપયાગ કરીશું. દાખલા તરીકે આપણે મહુલચંદ્ર રણછેાડભાઈ પટેલનુ' નામ લઇએ.