________________
૧૮૭
૯. આ વર્ષની મુદ્રાલેખ “તમારા પાણીને ચાહો.” Love thy neighbour” હવે જોઈએ. આ વર્ષ અધૂરાં રહેલાં કાર્યો પૂરા કરવાનો તથા સાફસૂફીને છે. તમે આ વર્ષે પ્રેમ અને માનવતાને પ્રાધાન્ય આપજે. તમે જે આ વર્ષે પ્રેમ, નિસ્વાર્થતા તથા સહિષ્ણુતા નહીં વિકસાવે તે તમારે ઘણું સહન કરવું તથા ઘણું ગુમાવવું પડશે.
૧૧. પ્રગતિકારક બાબતો માટે આ વર્ષ સારું છે, આ વર્ષ અંતર્નાન અને આદીવાળું રહેશે. વિકાસ અને પ્રગતિ માટે પણ સારું છે. ધાર્મિક, આધ્યાત્મિક તથા ગૂઢ અને અનીદ્રીય વિષયમાં લોકોને ૨સ વધશે. સમાજ સુધારણ, પુનરુદ્ધાર તથા પુનર્જીવન માટેની સભાઓમાં ભીડ રહેશે.
૨૨. આ વર્ષ આદર્શવાદ અને ભૌતિકવાદના સુભગ સમવય માટે ઉત્તમ છે. આ વર્ષે વેપારધંધા તથા ઉદ્યોશોમાં મહાન વિકાસ તથા વૃદ્ધિ થશે. તથા દુનિયાની મહાન ચજનાઓ સાકાર બનશે.
ઉપરોક્ત પધ્ધતિ કીરે અને મેન્ટોઝની પધ્ધતિથી જુદી છે. હેલન હિચકેકની પધ્ધતિમાં અંક ૧૧ અને ૨૨ ને મૂળ અંકે જેટલું જ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે.
સાર્વત્રિક કે સર્વદેશીય માટે અંગ્રેજી શબ્દ Universal છે. અને તેના અર્થ બધા લોકોને, બધા દેશને સંબંધિત એ થાય છે. આપણે કઈ વખત જ્યોતિષની દષ્ટિએ