________________
પ્રકરણ ૨૩મુ
તમારા માટે પડકાર કે ચેલેન્જ
આપણા સ્વભાવમાં ઉણુપે। અને નબળાઈએ હાય છે. આપણા સ્વભાવમાં નમળે' પાસુ` હોય છે અને રાજ મરાજના જીવનમાં આવનાર મુશ્કેલીઓને દૂર કરવા માટે
આ નબળી બાજુને સુધારવાની જરૂર હાય છે. તમારી સફળતાની આડે આવનાર વિધ્ના જ તમારા માટે પડકાર કે ચેલેન્જ રૂપ છે. તમારા સ્વભાવમાં રહેલી અવિકસિત કે અપૂર્ણ વિકશ્ચિંત શક્તિએ જ તમારા માટે પડકારરૂપ છે, તમારે આ શક્તિઓની રચનાત્મક રીતે વિકાસ કરવાનો હાય છે. જ્યારે આ શક્તિએ પૂર્ણ રીતે વિકસે કે ખીલે છે, ત્યારે તમારા જીવનમાં થતા બધા જ પ્રકારના ફેરફારા પ્રબળ અને પ્રગતિકારક બને છે. આપણે દરેકે યાદ રાખવું એઇએ કે પડકાર કે ચેલેન્જ એ એક પ્રકારની ચેતવણી છે અને તે આપણને અમુક ચાસ ખાખતમાં સાવચેત રહેવાનું સૂચવે છે.
ચેલેન્જ કે પડકાર કેવી રીતે શેાધવા
વ્યક્તિની પૂર્ણ જન્મતારીખ ઉપરથી પડકાર નીચે પ્રમાણે શેાધી શકાય છે.
પ્રથમ:-જન્મમાસના
આંકડામાંથી જન્મદિવસના
માંકડા ખાદ કરવાથી જે આંકડા આવશે તે પઢારના ઘર હશે, ગાને ગોડ પર કહેવામાં આવે છે.
2