________________
૩. અંતિમ પડકા-જ, આખી જિંદગી સુધી.
(૨) સ્વામી શામકૃષ્ણ પરમહંસની જન્મ તારીખ . ૨૦-૨-૧૮૩૩ હતી, પડકાર મેળવવા માટે નીચે પ્રમાણે જન્મતારીખ લખવાથી કામ સ૨ળ બને છે.
ફેબ્રુઆa
૧૮૨૩
તેમની બાબતમાં અંતિમ પડકા૨ ની, પ્રથમ પડકાર ૦ છે અને તે તેમના જન્મથી ૨૫મા વર્ષ સુધી અસર કરે છે અને દ્વિતીય પડકાર જ છે અને તે તેમના ૩૬મા વર્ષથી તે જીવનના અંત સુધી અસરકારક રહે છે. મનુષ્યની સરેરાશ ઉંમર ૭૦ વર્ષની ગણતાં પ્રથમ ગૌણ પડકાર જન્મથી તે ૩૫મા વર્ષ સુધી ગણવામાં આવે છે અને બીજે ગૌણ પડકાર ૩૬મા વર્ષથી તે જીવનના અંત સુધી ગણવામાં આવે છે, કઈ વખત શૂન્ય પડકારવાળી કે પડકાર વિનાની પણ વ્યક્તિ હોય છે નીચેના કાલ્પનિક ઉદાહરણમાં વ્યક્તિને પડકાર નથી અથવા શૂન્ય છે.
માર્ચ
'
૧૪