________________
૨૧૩
(૬) તમે જીવનને ગંભીરતાથી જેનારા છે. “કાજ ફુફલે કર્યો ? તે સારે ગાંવકી ફિકર.” વાળી કહેવતને સાર્થક કરો તેવા પણ છે. એટલે કે તમને જરૂર વિના બીજાઓની ફિકર ચિંતા કરવાની ટેવ છે. તમે આદર્શવાદી છે, પણ તમારે તમારા આહશે અને માન્યતાઓ બીજાઓ ઉપર ઠેકી બેસાડવી નહીં. દરેક જણને તેની પોતાની રીતે જીવવાનો હક છે. તેથી તમારે તમારા આદર્શો, વિચારો કે ધોરણે પ્રમાણે બીજાઓને જીવવાની ફરજ ન પાડવી જોઈએ, તમારે સત્તાવાહી કે વધારે પડતા વિધેયામક બનવું નહી. તમે જ સાચા છો અને બીજાઓ જુઠ્ઠા તેવું વલણ પણ તમારે અખત્યાર કરવું નહીં. જે તમે તમારા આદર્શને વળગી રહે અને તમારા કુટુંબ અને બીજા લોકો ઉપર આધાર ન રાખે તે તમને જીવનમાં સફળતા મળશે. તમે એમ માને છે કે તમારા સિવાય દરેક જણ ભૂલ કર છે તથા તમે જનતા જનાર્દનની સેવાને બદલે બીજા લેખો અને પ્રેમ ઉપર વધારે ભાર મૂકો છો. આ બાબતને લીધે તમારા લગ્ન જીવનમાં મુશકેલીઓ ઊભી થવાનો સંભવ છે.
૭. તમે ધન તથા સત્તાના પૂજારી છે. તમારા માટે સત્તા અને પિસે જ પરમેશ્વર છે. અને તેથી તમે આ બંને વસ્તુ મેળવવા માટે આકાશપાતાળ એક કરી છે તથા જરૂર પડે નિર્દય પણ બને છે. જો તમે તમારા અંગત કારણે કે લાભ માટે સત્તા, ધંધે કે પદવી મેળવવા સખત અમ કરશે તો તમને હાનિ થવાનો સંભવ છે. તમે વસ્તુઓનું ખોટી રીતે મૂલ્યાંકન કરો છે તથા તમારામાં નૈતિક અને આધ્યાત્મિક સમાજનો અભાવ છે. તમારે સારી નિર્ણયશક્તિ તથા ન્યાયશક્તિ કેળવવાની તથા આધ્યાત્મિક