________________
૧૯ + ૧૧ ૧૯૭૨
૧ + ૨ + ૧ = ૪
૨૦૪
તેમનુ ૧૯૭૨ની સાલ માટેતુ' અ’ગત વર્ષ ૪ થાય છે. તેથી ૧૯૭૨નુ વર્ષે તેમને માટે સખત પરિશ્રમવાળુ અને સ્વાસ્થ્ય માટે ખરાબ રહેશે.
અગત વર્ષ
૧. છેલ્લાં કેટલાંક વર્ષોથી તમે જે નવુ કાર્ય કે સાહસ શરૂ કરવાને વિચાર કરતા હતા તેના આરંભ કરવાના આ ઉત્તમ સમય છે. તમારા નવીન વિચારાને આગળ ધપાવેા, સ્વતંત્ર બને, તમને ગમે તે એક વિષયનું ખાસ જ્ઞાન પ્રાપ્ત કરા, પરિસ્થિતિમાં ફેરફાર કરી અને શકય હાય તા નવા ક્ષેત્રમાં ઝંપલાવા. આ વર્ષે જે કઈ નવીન કાચ સરૂ કરશે! તેનુ' ફળ તમને હવે પછીનાં નવ વર્ષ'માં મળશે.
૨. નવી ચેાજનાઓના પ્રારભ માટે આ વર્ષે ગયા વર્ષ જેટલું સારું નથી. આ વર્ષ ધૈય, શાંતિ અને મુસ્રદીગીરી માટે સારુ છે. એ તમે રાહ જોશે. તા તમને જરૂરી વસ્તુઓ મળી રહેશે. આ વષ જુનુ' લેણુ' ઊઘરાવવા માટે, ભવિષ્યના ઉપયેગ માટે વસ્તુઓ ભેગી કરવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉત્તમ છે.
૩. આ વર્ષ તમારી જાતે અથવા જૂના અને નવા મિત્રો સાથે આનદપ્રમાદ કરવા માટે સારું છે. તમે તમારી વિતાવૃત્તિના ઉપયાગ કરો, સામાજિક સમેલન અને મેળાવડાઓમાં ભાગ લે। તથા આનંદ અને સુખને ફેલાવા