________________
લાગે તેવા રંગવાળાં કપડાં પહેરો. જો તમે નિરાશ કે હતાશ થયા હશે તે પીળા પોષાક તમારામાં જ પ્રેર
૩. સમાજ, મનોરંજન અને વિનોદ
ચિંતા કરો નહી. વસ્તુઓને જેવી હોય તેવી એટલે કે તેમના અસલ સ્વરૂપમાં ઓળખતાં, સમજતાં અને વીકારતાં શીખે, તમે તમારી શક્તિઓને ગમે તેમ વેડફ નાખશે નહી, પણ તને લેખન, અનિય, ચિત્રકળા અને સંગીત જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉપગ કરશે. તમે જાતે સુખી અને આનંદી બને તથા બીજાઓને પણ સુખી અને આનંદી બનાવે. અને તે માટે તમારી વિનોદવૃત્તિ અને હાસ્યવૃત્તિને સારો એ ઉપગ કરો. તમારા મિત્રો, સંબંધીઓ તથા સહકાર્યકર્તાઓને મનોરંજન કરાવે. ગમ્મત કરે, મજા કરે તથા આનંદ કરો, ગેલફ, બ્રિજ વિગેરે રમે, નૃત્ય કરે, નાટકસિનેમા જુઓ તથા સૌંદર્ય પ્રસાધનના ખંડેની મુલાકાત લો, કાયાકલ્પ કરો કે નવી જવાની પ્રાપ્ત કરે, એટલે કે જુવાનની માફક શક્તિશાળી બને. નવાં કપડાં ખરીદે અને તે પહેરીને સમાજમાં ફરે. રમતાં રમતાં એટલે કે હળવાશથી તમારું કાર્ય કરો.
સલાહ સૂચને-કેશન કે સ્ટાઈલને બદલે સુખસગવડ અને આરામ માટે કપડાં પહેરો. નરમ, સુંવાળા તથા આનંદદાયક પોષાક અપનાવે, વળાંક : ૧ખાઓ શરમાશે નહીં. કાર, કિનાર, પાલવ, ઝૂલ, ઝાલર અને ઘરેણાંને સારો એ ઉપયોગ કરો. ૧૪