________________
કારોબાર માટે આ દિવસ સારે છે. મોટી મોટી સૈયાયટીઓ, કોર્પોરેશને અને મંડળીઓ તથા આર્થિક સંસ્થાઓ સાથે કામ કરો. તમારા કાર્યો અને યોજનાઓ પૂર્ણ બનાવવા માટે કુનેહ, ચતુરાઈ અને મુત્સદ્દીગીરીને ઉપયોગ કરો. પ્રમાણભૂત લોન તથા શેરોમાં રોકાણ કરો. તમે આર્થિક કઠિનાઈમાં હો તે પણ પૈસાદાર હોવાની બી જાઓ ઉપ૨ પાડોશકય તેટલી બીજાને મદદ કરો અને તેમને તેનો સારો એવો બદલે જરૂરથી મળશે..
સલાહ સૂચન -કીમતી દેખાતો હોય તેવો પોષાક વાપરો, મોટા માણસની સેનત રાખે, જાડા અને બરછટ ઊનના જેવા કાપડમાંથી બનાવેલે પિષાક પહેરો અને તે રીતે પૈસાદાર તથા લાગવગવાળા દેખાવા પ્રયત્ન કરો.
૯. નિસ્વાર્થતા, માનવતા અને કલાત્મ શકિત
તમારી પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવે તથા તેની ચેક સાઈ કરો. આજે અધૂરાં રહેલાં કાર્યો પૂરાં કરો અને આવતી કાલે લેટથી શરૂઆત કરો. વિશ્વપ્રેમ તમા વિશ્વ બંધુત્વ માટે આ દિવસ સારો છે. “જારમા ત સવ અતષ પ્રમાણે વર્તવા કોશિષ કરે. દરેક જણમાં કંઈક સારુ, વખાણવા જેવું કે કદર કરવા જેવું હોય છે. તમે તે શોધી કાઢે એટલે કે બીજાઓની સારી બાજુ તરફ નજર કરો. જૂના ઝગડાએ સમેટી લે. મુશ્કેલીઓ અને અડચણે અને ગેરસમજૂતીઓ માટેની જવાબદારી સ્વીકારો. જે તમે શુભેચ્છાનાં બીજ વાવશે તો ભવિષ્યમાં તમને તેનાં સારાં ફળ ચાખવા મળશે.