________________
૧૯૧
પ્રથમ રીતે પણ અંગત દિવસ હું આવ્યા હતા. અને રીતે અંગત દિવસ એક જ આવશે. પણ શ્રીજી રીત સહેલી લાગે છે.
અ ગત દિવસ=મ ગત વર્ષ+માસ+તારીખ
અથવા
અંગત દિવસ = જન્મતારીખ + જન્મમાસ + સાર્વત્રિક દિવસ ધારા કે આપણે આપણા વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની તારીખ ૭-૨-૧૯૭૨ ના અગત દિવસ શાષવા છે. તેમની જન્મ તારીખ ૧૯-૧૧-૧૯૧૭ છે. માટે તેમના અગત દિવસ= ( ૧૯+૧૧+૭યે૩+૧+૯+૭+૨=૪૦=૪ ) ૪ આવશે. તેના વિષે તમે આગળ વિસ્તારથી વાચી લેશે. હવે આપવે અંગત દિવસેાની વિગતા જોઇશુ.
અગત દિવસાની વિગતા
૧. કા, પ્રસાવ અને વ્યક્તિત્વ
કંઈક નવીન વસ્તુની શરૂઆત કરી. તમારા મૌલિક વિચારાને આગળ ધપાવે. કોઈની મહેરખાની મેળવવા માટે આ દિવસ સારા છે. તમારા શેઠ કે ઉપરી અધિકારીને અઢતી કે પગારવધારા માટે વિનતી કરી નાકરીની નવી જગ્યા માટે અરજી કરો. આગળથી નક્કી કર્યા પ્રમાણે ફેરફારી કરા. પ્રવૃત્તિશીલ રહા, સ્વતંત્ર, ઉત્સાહી અને આક્રમક બને તથા તમારી અંતઃપ્રેરણા પ્રમાણે કાર્ય કરો. યાદ રાખે! કે તમારી સફળતાના આધાર તમારા ઉત્સાહ,