________________
૧૮૨
સારું છે. આ દિવસને મુખ્ય વતિ “મળતાવડાપ!” કે સામાજિકતા' છે.
: ૪. આ દિવસ ચીલાચાલું, રોજિંદા અને વિગતવાળા કામો કરવા માટે યોગ્ય છે તમે આજે કરકસરથી રહેજે. અજારો સ્થિર રહેશે, તમારા પૂરા બળ અને શક્તિથી તમારી જાતને આગળ ધપાવે. આજને મુખ્ય વનિ “સખત પરિશ્રમ” છે.
૫. પ્રવૃત્તિ, સ્વતંત્રતા, ઉશ્કેરાટ, ઉત્તેજના અને જિજ્ઞાસાથી ભરપૂર એ આ દિવસ છે, મળેલી તકને લાભ લે તથા વેચાણમાં વધારો કરો. મુસાફરી માટે પણ સારે છે, આજને મુખ્ય સૂર ઉત્સાહ છે.
૬, આજે તમે ઘર, કુટુંબ, સ્વા , શિક્ષણ અને સમાજ માટે કામ કરજે, નવું મકાન બાંધવા તથા કરારનામા ઉપર સહી કરવા માટે પણ આ દિવસ સારે છે. હીલાથી વેગળા રહેજો તથા સાંજનો સમય ઘેર રહીને પસાર કરજે. આજને મુખ્ય વનિ “જવાબદારી છે.
૭. આ દિવસ, ધ્યાન, શાંતિ, આરામ અને આત્મ નિરીક્ષણ છે. આજે ખનિજ પદાર્થો તથા તેના શેરોના ભાવ વધે એવી શકયતા છે. વસિયતનામું કે બીજા કાયદાના કાગળો તૈયાર કરવા માટે આ દિવસ સારો છે. શાજને મુખ્ય ઇવનિ “સંપૂર્ણતા” છે. * ૮. આ દિવસ મોટા વેપારધંધા, સહકાર, માર્ગદર્શન, દિગ્દર્શન અને શક્તિ માટેનો છે. કંપનીઓના ડાયરેકટરની