________________
૧૮૦
આઆ સાર્વત્રિક દિવસ ફક્ત જળજથવાળાઓ માટે સાનુકૂળ રહેશે, જ્યારે અગ્નિ અને વાયુ જૂથવાળાઓને માટે તે પ્રતિકૂળ બની રહે છે.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી તા. ૧૧-૧૧-૧૯૧૮ના દિવસે સંધિપત્રક ઉપર સહી કરવામાં આવી હતી. આ દિવસને સર્વદેશીય દિવસ ૧+૧+૧+૧+૧+૯+૧+ ૮=૧૩=પ આવે છે. આ દિવસ આઝાદી, અજંપો અને અસ્થિરતા સૂચવે છે. આ દિવસ આ રીતે ઘણો જ ખરાબ ગણાય. પણ જે તારીખ ૧૨-૧૧-૧૯૧૮ પસંદ કરવામાં આવી હોત તો તે આ કાર્ય માટે ઉત્તમ સાબિત થઈ હોત. તા. ૧૨-૧૧ –૧૯૧૮ને સાર્વત્રિક દિવસ ૬ આવત અને તે સ્થિરતા, સંવાદિતા ઘર તથા સમાજને દ્યોતક છે.
| અમેરિકાને તા. ૪-૭-૧૭૭૬ના દિવસે આઝાદી મળી હતી. આ તારીખને સર્વદેશીય દિવસ (૪+૩+૧+૭+૭+ =૩૨૩૫) ૫ આવે છે. આ દિવસ સાહસ, અચોક્કસતા વગેરેને ઘોતક છે. તેથી જ તેમણે આઝાદી માટે હંમેશાં લડતા રહેવું પડે છે.
૪થી જુલાઈ ૧૯૦૩ના દિવસે પહેઢી જ વખત નિયામાં એક સ્થળેથી બીજે સ્થળે તારથી સંદેશ મોકલવામાં આવે. આ તારી અને સાર્વત્રિક દિવસ (૪૭+૧+૯+૦+૧૩=૨૪=૪) ૬ થાય છે. આ દિવસ ઉત્તરદાયિત્વને દ્યોતક છે તથા ઘર, કુટુંબ, સમાજ, દેશ તથા વિદેશો સાથે મૈત્રીસંબધો ગાઢા કરવા માટે સારો છે. તેથી તાસંદેશાથી દુનિયાના વિવિધ દેશો વચ્ચે પ્રગાઢ