________________
પ્રકરણ ૨૧મું સાર્વત્રિક કે સવદેશીય દિવસે, મહીનાઓ અને
હેલિન હિચકાકના મતે એકલા જન્મ દિવસનો (એટલે જન્મમાસ અને જન્મવર્ષ ગણતરીમાં લેવામાં નહી) આદેલનો જીવનપંથ, જીવનપેય, વ્યવસાય વગેર નયી કરવામાં ઘણું જ અગત્યનો ભાગ ભજવે છે. જન્મદિવસના સાદા કે મૂળ અંકને આપણે જન્માંક (Birth number) કહીએ છીએ તે બધાને યાદ હશે જ. આ જન્માંક આપણા જીવનનાં અગત્યનાં અને ઉત્પાદક એવાં જિંદગીનાં મધ્ય ભાગમાં વર્ષે એટલે કે આપણી ઉમરના ૨૮ મા વર્ષથી તે ૫૬ માં વર્ષ સુધીનાં વર્ષો માટે જ જ અગત્યને અને અસરકારક માલૂમ પડયા છે.
હેલન હિચકક આ જન્માંકને વધુ સંવાદી જૂથોમાં વહેચી નાખે છે, જળ, અગ્નિ અને વાયુ સંવાદી જે.
૧. જળ અથવા વૈજ્ઞાનિક સંવાદી જૂથ
આ જથમાં જન્માંક ૧, ૫ અને ૭ આવે છે. ૧ મૂનો પથ્થર “પચાવી અને “૭ શિખરને પપ્પર છે. જળતત્વ મન સાથે સંબંધ રાખે છે. જન્માંક ૧વાળા લોકો આક્રમક, બુદ્ધિશાળી વૈજ્ઞાનિક અને સર્જનાત્મક જાય છે. જન્માંક “પવાળા લોકો બહુમુખી પ્રતિભાવાળા, આકર્ષક, પરિવર્તનશીલ, જાગૃત અને અજંપાવાળા હોય છે