________________
૧૬૧
તેથી ભારતનાં અગત્યનાં કે યાદગાર વર્ષે માટેનો ગાળો ૩ વર્ષને બની રહે છે. ૧૯૪૭ આઝાદીની પ્રાપ્તિ ૧૯૫૦ ભારતના પ્રજાસત્તાક રાજ્યની ઊજવણી ૧૯૫૩ વિમાન વ્યવહારનું રાષ્ટ્રીયકરણ તથા રાષ્ટ્રીય વિકાસ :
રોજના શરૂ કરવામાં આવી. ૧૯૫૨ ભારતનાં રજવાડાંઓનું એકીકરણ, ૧૯૫૯ ભારતના સરહદના ઝગડાઓ. ૧૯૬૨ ભારતચીન લડાઈ તથા ચુધ અષાનમાં ફેરફાર ૧૯૬૫ ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ૧૯૭૧ પાકિસ્તાન સાથે બંગલા દેશ માટે યુધ.
પ્રિન્સના ઈતિહાસમાં ફ્રાન્સમાં કાન્તિ થઈ તથા રેસ્પિરીની પડતી થઈ ૧૭૯૪ માં.
(૧+૭+૯+૪=૨૧) વર્ષા ૨૧
નેપોલિયનની પડતી ૧૮૧૫
(૧+૮+૧+૫=૧૫) વર્ષ + ૧૫ રાજ ચાટ્ય ૧૦માની પડતી તથા ફ્રાન્સમાં ક્રાંતિ ૧૮૩૦માં
(૧+૮+૧૩=૧૨) વર્ષા + ૧૨ રાજગાદીના વારસદાર ડયુક ઓફ ઓલિયન્સનું મૃત્યુ ૧૮૪૨માં
(૧+૮+૪+૨=૧૫) વર્ષાક +૧૫ - કિમિયાની હાહાઈનો અંત ૧૮૫૭માં