________________
પ્રકરણ ૨૦મું
વર્ષના નવ વિભાગે વગેરે
અત્યાર સુધી આપણે અંકશાસ્ત્રને જોતિષશાસ્ત્ર સાથે સાંકડયું ન હતું. આ પ્રકરણમાં અંકશાસ્ત્રને જાતિશાસ્ત્ર સાથે સંબંધ વિચારવામાં આવ્યું છે. તથા વર્ષના નવ વિભાગે કે સમયગાળાઓ અને તેમને એકબીજા સાથેના સંબંધ સમજાવવામાં આવ્યો છે. આ વિભાગો પણ નામાંક તથા જીવનપંથ જેટલા જ જરૂરના છે. વર્ષને નવ વિભાગોમાં વહેંચી નાખવામાં આવ્યું છે અને દરેક વિભાગ લગભગ ૧ માસ જેટલો થાય છે. દરેક વિભાગમાં માટે ભાગે બે સમય ગાળાઓ છે. પણ બીજ વિભાગમાં સત એક જ સમયગાળો છે. આ બે સમય ગાળાઓમાંથી એક ધન (Positive) હોય છે. અને તેથી વધારે અસરકારક હોય છે. જ્યારે બીજો વિભાગ | (Negative) એટલે ઓછો અસરકારક હોય છે. એક રીતે જોઈએ તો આપણે આ વિભાગો વિષેની માહિતી પ્રકરણ ૩ થી ૧૧ સુધીમાં મૂળ અંક “\” થી મૂળ અંક ૯” ના મથાળા નીચે જોઈ ગયા છીએ. વિભાગ-૧ એટલે મૂળ અંક “”, વિભાગ-૨ એટલે મૂળ અંક “ર વગેરે સમજવું. આ પ્રકરણમાં આ માહિતી કોઠાના રૂપમાં ટૂંકમાં રજૂ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ કાઠામાં વર્ષના નવ વિભાગે તથા નવ મૂળ અંકે વિષે જરૂરી માહિતી સંક્ષિપ્તમાં આપવામાં આવી છે. દરેક ગ્રહને બે પ્રકારના ગુણધર્મો હોય છે, ધન અને ત્રણ. ધન ગુણધર્મો વધારે પ્રમાણમાં શારિરીક અને પ્રબળ