________________
૧૬૮
લકો સાથે મિત્રતા, ભાગીદારી, પ્રેમ કે લગ્ન સંબંધો સ્થાપવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહેજે.
આ ઉપરાંત ૩' ના અંકને કેન્દ્રિત કરવા માટે ? અંકી મકાન, ઓફિસ, ટેલિફેન નંબરો અને ગામો સાથે સંબંધ રાખવે અને બીજા નંબરવાળા પદાર્થો સાથે સંબંધે ન રાખવા કે ઓછા કરવા, ઉદાહરણ તરીકે બે મકાનના નંબર ૧૫૯ અને ૪૭૯૨ છે તે તેમના મૂળ અંકે (૧+૫+૯=૫=૬૬ અને (૪+૭+૯+૨=૨૨=૪) ૪ થાય છે, તે “3” વિભાગવાળા માણસોએ ૧૫૯ નંબરવાળા મકાનમાં રહેવું ફાયદાકારક બનશે જ્યારે ૪૭૯૨ નંબરવાળા મકાનમાં રહેવું નુકસાનકારક તથા અપશુકનિયાળ બનશે. હવે ટેલિફોનના નંબરો વિષે જોઈએ. ત્રણ ટેલિફોનના નંબર અનુક્રમે પ૭૭૨, ૬૩૪૫ અને ૩૩૪૩ છે, તેમના મૂળ અંકે અનુક્રમે (૫+ +૭+૨=૨૧=૩) ૩, (૬+૩+૪+૫ =૧૮=૯) ૯ અને (૩+૩+૪+૩=૧૩=૪) ૪ થાય છે, તો a> અંકવાળા માણસ એ પ૭૭૨ અને ૬૩૪૫ નંબરવાળા ટેલિને સાથે સંબંધ રાખે અને ૩૩૪૩ નંબરવાળા ટેલિફોન સાથે ઓછો સંબંધ રાખો, હવે વિભાગ ૩ વાળા લેકા માટે કયા ગામ કે શહેરો શુભ બનશે તે જોઈએ. નીચે કેટલાક ગામો અને શહેરોનાં નામાંક ગણું બતાવ્યા છે તે રીતે તમે બીજાઓનાં નામાંક પણ ગણી શકશે. પ્રથમ ગામના નામને અંગ્રેજીમાં લખીને દરેક અંગ્રેજી અક્ષર માટે અંકો લખવા. અંકના સરવાળે કરીને મૂળ અંક શોધી કાઢવા. સરત SURAT નવસારી - ૩૬૨ ૧૪=૧૯=૭ NAVSARI
* ૫ ૧૬૩ ૧૨૧=૧૯૩૧