________________
૧૬૦
-
૧૮૫૮ શાંતિનું વર્ષ + ૨૨ વષક (૧+૫+૪=૧૨) ૧૮૮૦ માં ઈજિપ્તનું યુદ્ધ ફાટી નીકળયું
+ ૧ યુદ્ધને સમય ૧૮૮૧ શાંતિનું વર્ષ +૧૮ વર્ષીક (૧+૮+૮+૧=૧૮) ૧૮૯૯ બોઅરનો વિગ્રહ શરૂ થયા.
+૩ યુધને સમય ૧૦૨ શાંતિનું વર્ષ
+૧૨ વર્ષીક (૧+૯:૨=૧૨) ૧૯૧૪ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું.
૫ યુદ્ધના સમય ગાળે ૧૯૧૯ શાંતિનું વર્ષ
+૨૦ વષક (૧+૯+૧+૯૨૦ ૧૯૩૯ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત
+૧૯ વષક (૧+૯+૪+૫=૧૯) ૧૯૬૪ વિયેટનામનું યુદ્ધ શરૂ થયું
ભારતની આઝાદી અને યાદગાર વર્ષ
આઝાદીનું વર્ષ ૧૯૪૭ હતું.
તેથી તેને વર્ષોક (૧+૯+૪+૭=૨૧) ૨૧ થાય. મળ અંક ૨+૧=૩ થાય.
ના