________________
આપે છે. તેની જન્મ તારીખ ૧૩મી હતી. ૧૩મી તારીખે તેના વિવાહ થયા. ૧૩મી જને તેનું લગ્ન થયું. લગ્ન વખતે કુલ ૧૩ મહેમાન હતાં. તે વખતે તેની પત્નીના પુપગુચછમાં ૧૩ ગુલાબનાં ફૂલ હતાં. તેની પત્નીની જન્મ તારીખ પણ ૧૩મી હતી.
જેમ્સ બી ઈટાલીમાં આવેલા સિનેર ક્રાન્સિસકો રાખાડીનો અંક ૧૩ની અશુભ તથા ભયંકર અસર માટેનો દાખલો આપે છે. તેની ફેકટરી વિટ-ભયંકર ધડાકાને લીધે નાશ પામી હતી. તેની વિગત નીચે પ્રમાણે છે.
૧. શેરીમાં ફેકટરીનો નંબર ૧૩ મે હતો. ૨. ૧૩ મી નવેમ્બરે ફેકટરીમાં ભયંકર ધડાકે થયો હતો
અને તેથી ફેકટરી નાશ પામી હતી. . ધડાકે થયે ત્યારે મજૂરોની સંખ્યા ૧૩ હતી. ૪. તે તેના માતાપિતાનું ૧૩ મું બાળક હતો. ૫. ૧૩ મા વર્ષમાં તે પાણીમાં (જળઘાતથી) ડૂબતે બચ્ચે. ૬. કોઈએ તેના ૨૬ મા (૧૩+૧૩) વર્ષે તેની છાતીમાં
ગોળી મારી હતી. અને (૭) ૩૯ મા (૧૩+૧૩+૧૩) વર્ષે તેની પત્નીનું અવસાન થયું હતું. '
આ તેથી જ તે ૧૩ ના અંકને ભયંકર માનતા હતા. પણ તેથી આ અંકને દરેક જણે ભયંકર અને અશુભ માની લેવાની જરૂર નથી. છેલ્લે ૧૩ના અંકની અસરનો એક હુ દાખ ઈએ. ગ્રેટ બ્રિટન અને ઈજિપ્તના રાજકીય