________________
સાથે સંકળાયેલું છે. આ અંક ભાવિ બનાવ માટે અશુભ મનાય છે. કારણ કે તેનું પ્રતીક “મૃત્યુબિંદુ છે. અને તેથી તે અશુભ છે જે તેઓ એકલે “લેઈડ તરીકે ઓળખાયા હત તે તેમને નામાંક ૧૮ બનત અને તે પણ તેમના માટે અશુભ બન્યા હતા. પણ જે તેઓ એકલા જ તરીકે ઓળખાયા હોત તો તેમને નામાંક ૨૫ થાત. આ ૨૫ને અંક “અનુભવથી પ્રાપ્ત થયેલી શક્તિ તરીકે દર્શાવાગે છે અને મુશ્કેલીઓમાંથી છેવટે સફળતા પ્રાપ્ત કરાવનાર અંક છે.” ૫૯ ને અંક “વ્યક્તિને ભય અને હાનિથી સુરક્ષિત રાખે છે. તેઓ વિજેતા બને છે અને તેઓ રાજા અને તેવી પણ શકયતા રહેલી છે જે લેઈડ જ, કે ડવિડ લેઈડ પેજ કે એકલા જાજ' તરીકે ઓળખાયા હોત તો તેઓ અંત સુધી ઊંચા હોદ્દા પર ચાલુ રહી શક્યા હોત, પણ કુદરત કે દૈવને તે મંજૂર ન હતું. અને તેથી જ તેઓ ઈડ ો જે તરીકે જ પ્રખ્યાત બન્યા. લોઈડ જજની જન્મ તારીખ ૧૭ મી જાન્યુઆરી હતી. અને તેથી તેમને જન્માંક (૧+૭)=૮ થાય છે. આ અંક પણ દુર્ભાગ્યે તેમનાં નામાંક સાથે સુસંવાદી બનતું નથી. વધારામાં ૮ નો અંક જાતે જ અશુભ છે કારણ કે તે શનિનું પ્રતિનિધિત્વ રજુ કરે છે. તેથી તે અંક તેમના નામાંક ૧૬ ના કમનશીબ ચિહનમાં વધારો કરે છે.
બીજું ઉદાહરણ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુલામોના તારણહાર અબ્રાહમ લિંકનનું લઈએ. તેમને જન્મ તારીખ ૧૨-૨-૧૮૦૯ના રજ અને તેમની હત્યા તા. ૧૪-૪-૧૮૬૫ના રોજ રાત્રે અને મૃત્યુ તા. ૧૫-૪૧૮૬૫ના રોજ થયું હતું
'