________________
પ્રકરણ ૧૮મું
નામાંક, જન્માંક અને વિકાસલક્ષી કે અપનાવેલું નામ
There is a tide in the affairs of men, which taken at the flood leads on to fortune.” Shekspere.
“માનવ જીવનમાં ભરતીનો સમય આવે છે જ અને તેના પૂરને ઓળખે (અને તેને સાનુકૂળ બને) તે સદ્ભાગ્યને વરી શકે.” શેકસપિયર.
હવે પ્રશ્ન એ થાય છે કે ભારતીના સમયે પૂરને ઓળખવાને તથા તેને સાનુકૂળ બનવાનો કોઈ માગ કે ઉપાય છે ખરો ?
અંકશાસ્ત્રીઓ કહે છે કે તેના માટેનો માર્ગ કે ઉપાય જરૂર છે જ. આપણે પ્રકરણ ૧૨ માં નામાંક કે ભાગ્યાંક કેવી રીતે શોધવે તે અને પ્રકરણ ૧૩ માં જે માંક તથા જીવનપંથ કેવી રીતે શે તે જોઈ ગયા છીએ. તે પ્રમાણે દરેક જણ પિતાના વિશેષ પ્રચલિત નામ પ્રમાણે નામાંક કે ભાગ્યાંક શોધી કાઢે તથા જન્મ તારીખ ઉપરથી જ માંક તથા જીવનપથ પણ નક્કી કરે અને પછી ખાત્રી કરી જુએ કે બંને વચ્ચે સુમેળ છે કે નહી જે નામાંક અને જન્માંક કે જીવનપંથ વચ્ચે સુમેળ હોય તો તે ઘણું જ સારી બાબત છે. પણ આ બંને વચ્ચે સુમેળ ન હોય તો ? જે બંને વચ્ચે સુમેળ ન હોય તે વ્યક્તિ પિતાના નામ કે