________________
૫૫
અને લોભી બને છે. જે આ લાકે નાની વયે લગ્ન કરે છે, તે તેઓનું લગ્ન જીવન દુઃખી બને છે, કારણ કે તેમને લગ્ન માટેનો પ્રથમ પ્રયાસ ભૂલ ભરેલું હોય છે. જે તેઓ નાના ઉ મરે લગ્ન કરે અને તેમને તેમનો ભૂલ પાછળથી સમજાય તે તેઓ અસામાજિક અને ગુપ્ત જાતીય સંબંધ રાખે છે, અને તેથી તેઓ સમાજમાં ખૂબ જ ટીકાને પાત્ર બને છે, નીચલી કથા આ લેકે ઘણુ જ જી, હઠીત્રા, જૂનવાણી, રૂઢીચુસ્ત, આળસું તથા સુધારા અને પ્રગતિના વિરોધીઓ હોય છે.
તેમના માટે કોઈપણ માસની દહી, ૧પમી અને ૨૪મી તારીખે તથા મંગળ, ગુરુ તથા શુક્રવાર શુભ છે
આ દિવસે અને તારીખે ૨૦મી એપ્રિલથી ૨૦મી કે ૨૭મી મે સુધીના અને ૨૧મી સપટેમ્બરથી ૨૦મી કે ૨૭મી ઓકટોબર સુધીના સમયમાં આવે તો તે અતિ શુભ બની રહે છે, તેથી તેમણે ઉપરના સમયમાં ઉપર જણાવેલા દિવસે અને તારી ખેએ તેમનાં અગત્યનાં કાર્યો, કરવાં જોઈએ. | શુભ રંગે -તેમના માટે બધા જ પ્રકારના એટલે કે આછીથી ઘેરી ઝાંખવાળા, ભૂરા, રાતા અને ગુલાબી રંગો શુભ છે, તેમણે કાળા અને ઘેરા જાંબલી રંગોથી દૂર રહેવું જોઈએ.
| શુભ રંગ અને ઝવેરાત–તેમના માટે પીરાજ (ટકઈઝ) અને નીલમણિ શુભ રત્ન છે. આ નંગવાળી વાટી તેમણે પહેરવી જોઈએ હીરો પણ તેમના માટે શષ છે.