________________
૧૦૨
જમ વર્નાક ઉપરથી ભાવિ બના અથવા ભાગ્ય કે ભાગ્યના પ્રવાહને સ્પર્શતી બાબતો સારી રીતે જાણી શકાય. છે. આ અકેની અસર પપમા વર્ષથી તે ૮૧મા વર્ષ સુધી વધારે પ્રમાણમાં રહે છે. - - (૪) જીવન પંથ (Life Path ) કે જન્મપથ (Birth Path) –આ અંકને વ્યવસાયાંક (વ્યવસાયક અંક Vocation number), Guíbricais (Individuality Number), elgui's (Fadic pumber f Destiny number), જીવનપાઠ (Life's lesson), જીવન નિયામક (controller of life f you arhit (Complete birth number) પણ કહેવામાં આવે છે. પણ વાંચકાના મનમાં ગોટાળે અને ગૂંચવાડે ઊભો ન થાય તે માટે આપણે આ અંકને ફક્ત જીવનપંથ કે પૂર્ણ જન્માંક તરીકે જ ઓળખીશું, હેલિન હિચકોક આ અંકને વ્યવસાયાંક તથા જીવનપાઠ કહે છે, જ્યારે જેમ્સ લી તેને વ્યક્તિત્વાક તરીકે ઓળખાવે છે. ડોકટર યુનાઈટ ક્રોસ તથા ચિન્હે આ અંકને ભાગ્યાંક તરીકે ઓળખાવે છે. મોટા ભાગના અંકશાસ્ત્રીએ આ અંકને ઘણું જ મહત્વનો માને છે કારણકે તે વ્યક્તિને સ્વભાવ, ગુણધર્મો તથા ચારિત્ર્ય દર્શાવે છે, આ અંક પૂર્ણ જન્મ તારીખ એટલે કે જન્મની તારીખ, માસ અને વર્ષ લખીને, તેની અંદર આવતા આંકડાઓને સરવાળો કરીને મુખ્ય અંક શોધવાથી આવે છે. ધારો કે કોઈ વ્યક્તિની જન્મ તારીખ ૧૧-૫-૧૯૨૨ છે, તે તેને જીવનપંથ કે પૂર્ણજન્માંક ૧+૧+૫+૧+૯+૧+૨=૨૧=૩ થશે. આ જીવનપંથ જીવનમાં આપણું ધ્યેય, મિશન, કાર્ય અથવા વ્યવસાય શું છે તે