________________
પ્રકરણ ૧૫મુ
અંક ૧, ૨, ૪ અનેક વિષે વિશેષ
અક ૧ અને અંક ૪
અંક ૧ ના ગ્રહ સૂર્ય છે, જ્યારે અંક ૪ના પ્રતીક ગ્રહ યુરેનશ છે. અંક ૪, અંક ૧ ના ત્રણ અંક (Negative number) અને નારી જાતિના ગુણ્ણ ધરાવતા અંક ગણાય છે. ગૂઢ વિદ્યાઓમાં અને અંકશાસ્ત્રમાં ૧ અને ૪ અકાનાં માંડાલના સહાનુભૂતિવાળાં, સવાદી અને એકબીજાનાં પૂરક ગણાય છે. તેથી ૧-૪ અથવા ૪-૧ એમ લખવામાં આવે છે. પણ અંક ૪ દૈવાધીન” ભાગ્યાધીન કહેવાય છે. એટલે આ અવાળા લાકાનુ જીવન પ્રારબ્ધને આધીન હાય છે અને તેમને તેમના જીવન દરમ્યાન દૈત્ર કે ભાગ્યના હાથે ઘણું જ સહન કરવું પડે છે. કીરા તા અ’ક ‘૪’ અને અ’ક ૮’ વાળા લાકાને Children of Fate" ભાગ્યનાં સતાના” કરે કેટલાક લોકોના જીવનમાં અંક ૪. અંક ૮ સાથે રહસ્યસય રીતે સ'કળાયેલેા જોવા મળે છે. પણ આ મામત વિષે વિગતવાર હવે પછીના પ્રકરણ ૧૬ મામાં વિચારીશું. અક ૧ વાળા લાકા અંક ૪વાળા લેાકા સાથે મારા સમ ધા કે ભાગીદારી રાખી શકે છે, પણ તેમણે અંક ૪ વાળા લાકાના વિચિત્ર અને વિલક્ષણ સ્વભાવથી પરિચિત થવાની જરૂર છે. તે માટે તેમણે પ્રકરણ ૬ માં આપેલા અંક બ્રુક લોઢાના સ્વભાવ ફરીથી વાંચી જવે. અંક ૧ વાળા લાકાએ અંક ૪ વાળા લેાકાને દબાવવા કે અંકુશમાં રાખવા સહેજ