________________
જેમ્સ ટીના મતાનુસાર આ લોકો નિરાશાજનક અને મર્યાદિત કે નિયંત્રિત પરિસ્થિતિ અને સંજોગો સાથે સંકળાયેલા હોય છે. તેથી તેઓ તેમની મુક્ત ઇચ્છા (free will) અને સ્વાતંત્ર્યને ઉ ગ કરી શકતા નથી. આ ટકાનો જન્મ સેવા માટે જ હોય છે. તેથી કેટલાક એમ માને છે કે તેઓ ઊંચું સ્થાન કે પદવી પ્રાપ્ત કરી શકતા નથી. પણ આ સત્ય જ હોત તે ઈગ્લેન્ડના શાહી કુટું:
માં-રાજારાણુંઓમાં આ અંકે મહત્વનો ભાગ ભજવ્યો ન હોત, તેઓ સફળતા પ્રાપ્ત કરે છે તથા સત્તાનું સ્થાન પણ પ્રાપ્ત કરે છે. આ બાબતમાં નસીબ તેમની ગાડ આવતું નથી. પણ આ લેકે સત્તા મેળવ્યા પછી બીજી સત્તાઓ કે પરિસ્થિતિને લીધે તેમની સત્તાનો ઉપયોગ પૂર્ણ રીતે કરી શકતા નથી.
- જેમ્સ લીના મત પ્રમાણે આ લોકેએ નસીબને વિશ્વાસ ન કરે અને તેથી તેમણે સટ્ટો, જુગાર, લેટ અને એકદમ પૈસાદાર બનાવી દે તેવી રિકમો કે યોજના ઓથી અલિપ્ત રહેવું. તેમણે લાલ અને ઝાંઝવાના જળ જેવી ભ્રામક યોજનાઓથી અળગા રહેવું. તેમણે સેવા, અંત અને શ્રમને માર્ગ અપનાવવું જોઈએ. સ્થિર અને રૂઢિવાદી બનવું તથા અંતરાત્માના અવાજને અનુસરવું જરૂરી છે. આ લોકોને તેમની મહેનત-અમને બદલે તે મળે જ છે. એક દષ્ટિએ જોઈએ તે તેમની કમાણી સાચી કમાણી એટલે પરસેવાની કમાણ હોય છે. અને જીવન જીવવાનો સાચે માગ પણ આજ છે. આ રીતે એક માનવતાને ઉત્તમ રીતે રજૂ કરે છે. એક વાત તો એક