________________
૧૩૨ ૨, ૪, ૭ અને ૮વાળા લોકોએ એક ની અસર નીચે કોઈપણ દિવસ આવવું નહીં. તેથી જ અંક ૨, ૪, ૭ અને ૮વાળા લોકોએ ૯ અંકી તારીખેએ (મી, ૧૮ અને ૨૭મી) તેમનાં શુભ તથા અગત્યનાં કાર્યો કરવાં નહીં. ૯ જમાંકવાળા લોકો સાથે મિત્રી, ભાગીદારી કે લગ્ન સંબંધ રાખ નહીં ૯ અંકી નંબરવાળા મકાનો, શેરીઓ અને શાફિસમાં રહેવું નહીં તથા ૯ અંકી નંબરવાળા ટેલિફનેને પણ ઉપયોગ કરે નહીં.
1. પણ અંક ૧, ૩, ૫, ૬ અને ૯નાં આંદોલન શક્તિશાળી અને સંવાદી હોય છે તેથી આ અંકવાળા લોકો એકબીજા સાથે સંબંધો રાખી શકે છે તથા દૃઢ બનાવી શકે છે. તેમ કરવાથી તેમને નુકસાન થતું નથી પણ ફાયદો જ થાય છે.