________________
પ્રકરણ ૧૪મું
આશ્ચર્યકારક છતાં ચ સત્ય !
કેટલાક અંકશાસ્ત્રીઓએ ઈતિહાસમાં સંશોધન કરીને એવા પ્રસંગો અને ઘટનાઓ શોધી કાઢી છે કે જે આપસુને આશ્ચર્યચક્તિ કરી છે. છતાં ય આ પ્રસંગે સત્ય છે અને તેમાં શંકા લાવવાને માટે આપણી પાસે કોઈ કારણ નથી.
પ્રથમ આપણે કેટલીક વ્યક્તિઓના જીવનમાં અમુક અંકોએ જે અગત્યનો ભાગ ભજવ્યો તે જોઈશું. આ હકીક્તો ઘણી જ રસપ્રદ છે.
(૧) ઈંગ્લેન્ડના રાજ બીજા ચાસના જીવનમાં ૨૯ ના અંકે ઘણું જ અગત્યનો ભાગ ભજવ્યો હતો તે નીચેની હકીક્તો પરથી સ્પષ્ટ થશે.
૨૯ મી મે એ તેનો જન્મ થયો, ૨૯મી મે એ તેનો રાજ્યાભિષેક થયે, ૨૯મી મે એ કણ લોકોએ તેના નૌકા કાફલાને હરાવ્યો અને ૨૯મી મે એ સ્કોટલેન્ડમાં કોવે. નાન્ટ સંપ્રદાયના લોકેએ તેની સામે બળવો પોકાયે.
. (૨) શહેનશાહ ચાલય પાંચમો ૨૪મી ફેબ્રુઆરીએ જો ૨૪મી ફેબ્રુઆરીએ (Pavia)ની લડાઈમાં જ્યાં તથા ૨૪મી ફેબ્રુઆરીએ રાજકારણ કર્યો.