________________
! (૫) મહાન વૈજ્ઞાનિક ગેલિલિયાની જન્મ તારી બા ૧૮-૨-૧૫૬૪ હતી. તે પ્રમાણે તેમને જીવનપથ ૧૮૨ +૫++૪=૨૭ ૯ થાય છે
| (૬) ગુજરાતના મહાન નવલકથાકાર સ્વ. શ્રી કનૈયાહાલ મુનશીની જમ તારીખ ૩+૦+૧+૨+૨+૮+૮+૭=૩૦ =૩ થાય છે.
(9) પંડિત જવાહરલાલ નહેરુની જન્મ તારીખ ૧૪ -૧૧-૧૮૮૯ હતી તેથી તેમને જીવન પથ ૧૪+૧+૧૫ ૮+૮+૯=૩૩= ૬ થાય છે.