________________
બનવામાં તેઓ ગર્વ અનુભવે છે. તેમની કલાત્મક રુચિ, અંત પ્રેરણા અને ભાવનાઓને ઉપયોગ સ્વતંત્રપણે કરી શકતા હોય તેવા કોઈ પણ કાર્ય, પ્રવૃત્તિ કે વ્યવસાયમાં તેઓ જરૂર સફળતા મેળવે છે.
આ લોકોની મુખ્ય મુશ્કેલી એ છે કે તેઓ સ્વભાવે ધી, જુસ્સાવાળા, ઉતાવળી આ, ઉછાંછળા અને આવેશમય હોય છે, અને તેથી જ તેઓ વાણી અને વર્તનમાં અવિચારી, અવિવેકી, તોછડા અને ઉહત હોય છે. તેમને જીવન દરમિયાન આગ, અકસ્માત, વિશ્લેટન (ભયંકર એચિંતે ધડાકો), લડાઈ, ઝગડા, તીક્ષણ હથિયાર વગેરે ઈજા કે નુકસાન થવાને સંભવ છે. સામાના મતે તેમને સજનના હાથે ઘણું ઓપરેશન કરાવવા પડે છે, જેમને શાંત, નીરસ, વિવિધતા વિનાનું, ચીલાચાલું અને એકધારું જીવન ગમતું નથી તેમને માટે આ અંક લણે જ ભાગ્યશાળી છે. આ લોકો ને તેમના સ્વભાવને અંકુશમાં રાખીને દુશમનો ન બનાવે તે તેમના માટે આ અંt ભાગ્યશાળી બને છે.
આ લોકોને માટે સૌથી ઉત્તમ દિવસ (મંગળના ગ્રહને દિવસ) મંગળવાર છે. ગુરૂવાર અને શુક્રવાર પs તેમના માટે શુભ દિવસો છે, તેમના માટે ૯ અંશે તારીખે (૯, ૧૮ અને ૨૭) અને થોડે અંશે ૩ અને ૪ અંકી તારીખે (૩, ૬, ૧૨, ૧૫, ૨૧, ૨૪ અને ૩૦) શુભ છે. જે આ તારીખે “ના સમય ગાળામાં એટલે કે ૨૧મી માર્ચથી ૧૯મી કે થોડે અરે ૨૬મી એપ્રિલ