________________
૪
વિસ્ફોટન (Explosion) ના દ્યોતક છે. ઘણી વખત આ અંક ડાકટરી અને વકીલાને અમ્રર કરતા માલૂમ પડે છે, કારણકે તેમનામાં સાજા કરવાની શક્તિ હાય છે અને તેએ સત્ય અને ન્યાયના પક્ષે હાય છે, ઉચ્ચ કક્ષાએ આ અંક આધ્યાત્મિકતા સૂચવે છે, જયારે નીચા સ્તરે તે ભૌતિકવાદ (Materialism) ના દશક છે. આ અંકને સરહદરેખા કે મધ્યરેખા પણ કહે છે. તે દૃશ્ય અને અદૃશ્ય દુનિયામાં જવા આવવાની શક્તિ આપે છે. આ અંક પ્રથમ સેાપાનના કે પ્રારંભના અંક પણ ગણાય છે. આ અંકવાળા લોકો ઘણા જ સારા કે ઘણા ખરામ, ઘણા જ સમતાલ મનવાળા કે ઘણા જ શિથિલ મનવાળા ઢાય છે. આ અ'ક પ્રતિભાના તેમજ મૂર્ખતા અને ગાંડપણના અક કહેવાય છે, તે મેલી વિદ્યા અને ઉદારતાનેા પણુ દ્યોતક છે, સામાન્ય રીતે આ અક જૂનાના અંત કે નાશ અને તેમાંથી નવાના સજનની શરૂઆત સૂચવે છે. તમે જયારે
આ અંકની અસર તળે આવા ત્યારે તમે વિચારપૂર્વક, કાળજીપૂર્વક અને સાવચેતીથી કામ કરવાનું ચૂકતા નહી, કારણ કે ભાવિ બનાવા માટે આ અક શુભ ગણાતા નથી.
૨૭. આ અંક શુભ ગણાય છે. કારણ કે તેનું પ્રતીક ાજ” છે. આ એક સામાજિક સ્થળેા અને સંસ્થાઆમાં સત્તા, સ્વતંત્ર રીતે વિચારવાની અને કાર્ય કરવાની શક્તિ, અજમાને તન, મન અને ધનથી મદદ કરવાની ઈચ્છા અને સજ'નાક શક્તિ આપે છે તથા શાંતિ, કલા, સૌદય અને ન્યાય પ્રત્યેના પ્રેમ દર્શાવે છે. તેમને તેમની સર્જનાત્મક શક્તિના સારા એવા ખલા મળી રહેશે એવી આશા છુ આપે છે. એ એ તેમના ચારા અને ચેાજ