________________
(Soul number) કે મહત્વાકાંક્ષાંક (મહત્વાકાંક્ષા+અંક) કહેવામાં આવે છે આ અંક વ્યક્તિના નામમાં આવેલા
સ્વરે ને અંકમાં ફેરવીને તેને સરવાળે કરવાથી આવે છે. અંગ્રેજીમાં ફક્ત પાંચ જ સ્વરો છે. A, E, I, 0 અને છે. બાકીના વ્યંજનો છે. જ્યારે નામમાં ઉપરનામાંથી કોઈપણ વર આવતો નથી ત્યારે કેટલાક અંકશાસ્ત્રીઓ જ' ને સર ગણે છે.
આ અંક વ્યક્તિનું મનોબળ, આત્મબળ, મહત્વાકાંક્ષા તથા આદોનો દ્યોતક છે. એક જ અંકને અનેક શબ્દો વાપરવાથી વાચકના મનમાં ગૂંચવા થવાની શકયતા છે. તેથી આ અંકને આપણે ફક્ત મને બળાંકથી જ માળખીશું.
(૨) બીજા અંકને વ્યકિતત્વાંક (વ્યક્તિત્વ + અંક Pusonality number) અથવા પ્રભાવાંક (પ્રભાવ+અંક Im pression number) કહેવામાં અાવે છે. આ અંક
વ્યક્તિનું વ્યક્તિત્વ દર્શાવે છે. વ્યક્તિને પ્રભાવ તથા છાપ બીજાઓ ઉપર કેવાં પડે છે તે આ અંક દર્શાવે છે. આ અંક ઉપરથી બીજા લેક વ્યક્તિ સંબંધી શું માને છે કે શું ધારે છે તે જાણી શકાય છે. આ અંક વ્યક્તિના નામમાં આવેલા વ્યંજનેને અંકમાં બદલીને તેનો સરવાળે કરવાથી આવે છે. આ અંકને આપણે ફક્ત વ્યક્તિત્વાંકથી જ ઓળખીશું.
(૩) ત્રીજા અંકને ભાગ્યાંક (Dating Number), નામાંક (Name Number) કે અભિવ્યક્તિ અંક (Ex