________________
૪૨ (મિશ) કે ૬ (મૂળ) થશે. આ રીતે એક જ વ્યક્તિ ત્રણ જુદાં જુદાં સ્થળોએ ત્રણ જુદી જુદી રીતે ગાળખાતી હોય તે દરેક સ્થળે તેના નામાંક અને તેથી તેના ભાગ્યાંક જુદો જુદે હોઈ શકે છે.
આ જ પ્રમાણે નામની આગળ કે પાછળ જે કંઈ નામ, ઉપનામ, ઉપાધિ કે ઈલકાબ, માનમરતબા કે જન્મ સિદ્ધ હક તરીકે લગાડવામાં આવે તે બધા જ ભાગ્યાંક માટે આવી શકે. પણ સમાજમાં તે વ્યક્તિ તે પ્રમાણે સૌથી વધારે પ્રમાણમાં ઓળખાતી હેવી જોઈએ. ને પેલિયન ત્રીજો, જ્યોજ પાંચ, લઈ ૧૨મો અને એડવર્ડ આઠમ, આ નામોમાં ત્રીજે, પાંચમો, ૧૬મો અને આઠમા ભાગ્યાંક નક્કી કરતી વખતે ગણતરીમાં લેવા જોઇએ.
નામની જોડણી વગેરેમાં ફેરફાર કરવાથી કેવા પ્રકારના ફેરફાર થાય છે તે નીચેનાં ઉદાહરણથી સ્પષ્ટ થશે. મોટા ભાગનાં અંકશાસ્ત્રનાં પુસ્તકમાં ને પોલિયન બોનાપાર્ટને દાખવે આપવામાં આવે છે. શરૂઆતમાં તે તેનું પૂરુ નામ નીચે પ્રમાણે લખતે હતે.
NAPOLEON BUONAPARTE ૫ ૧૮૭ ૩પ ૭૫ ૨૬૭ ૫ ૧૮ ૧૨૪૫ = ૪૧ = ૫ = ૪૧ = ૫ * ૫ + ૫ = ૧૦ = ૧
- આ નામ પ્રમાણે તેના ભાગ્યાંક ૪૧, ૫ અને ૧ આવે છે મિશ્ર અંક ૪ બાકો અને. દેશના જોડાણ સાથે