________________
વાચક શબદો અને રાવસાહેબ, ખાનસાહેબ, રાજા, નવાબ જેવા ઈલ્કાબા કે ઉપનામો ગણતરીમાં લેવાં કે નહીં? કીરને ઉપરોક્ત મત કે વ્યક્તિ જે નામથી સૌથી વધુ ઓળખાતી હોય તે નામ નામાંક કે ભાગ્યાંક માટે ઉપયોગમાં લેવું જોઈએ.” આપણને ઘણું જ ઉપગી થશે. જો કોઈ સંસ્થા, કોલેજ કે ઓફિસમાં કોઈ વ્યક્તિ Miss Usha Patel મિસ ઉષા પટેલ તરીકે ઓળખાતી હોય તો તે સંસ્થા, કેલેજ કે ઓફિસના સંબંધમાં તેનો ભાગ્યાંક ૫૭ (મિશ્ર) અને ૨ (મૂળ) થશે.
ભાગ્યાંક ૪ ૧ ૩ ૩ ૬ ૩ ૧ ૧ ૮ ૧ ૪ ૫ ૩=૪૭=૧=
Miss U SHA PATEL
આ નામાંકની અસર તે જ્યાં જ્યાં મિસ ઉષા પટેલ તરીકે ઓળખાતી હોય ત્યાં જ કર. બીજી પરિસ્થિતિ કે સંજોગોમાં નહીં. જે આ જ વ્યક્તિ તેના કુટુંબમાં તેના માતાપિતા તથા ભાઈ બહેનથી બેબી કે એવા બીજા હુલામણા નામથી ઓળખાતી હોય તો તેના કુટુંબ માટે તેને ભાગ્યાંક B A B Y ..
૨ થશે અને તે શુભ છે. આ જ સ્ત્રી લગ્ન બાદ તેની સાસરીમાં તેના પતિ સાથે રહે ત્યારે કદાચ બીજા જ નામે દાખલા તરીકે MRS RAMILA PATEL કે શ્રીમતી રમીલા પટેલ તરીકે ઓળખાતી હોય તે તેની સાસરીમાં તેને ભાગ્યાંક · MRS RAMILA- PATEL ૪૨ ૩ ૨ ૧૪૧૩૨ ૮૧૪૫ ૩ = ૪૨ = ૬